બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Ordered replacement of 10 PI-56 PSIs in Ahmedabad amid spa center raids

BIG BREAKING / સ્પા સેન્ટર પર દરોડા વચ્ચે અમદાવાદમાં 10 PI-56 PSIની બદલીનો આદેશ, જાણો વિગત

Priyakant

Last Updated: 03:00 PM, 19 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad Police News : રાજ્યભરમાં સ્પાની આડમાં ચાલતા ગોરખધંધા પર પોલીસની તવાઈ તો આ તરફ અમદાવાદમાં 10 PI-56 PSIની બદલીનો આદેશ

  • અમદાવાદમાં PI-PSIની બદલીનો આદેશ
  • અમદાવાદમાં 10 PI અને 56 PSIની બદલી
  • શહેર પોલીસ કમિશ્નરે બદલીનો કર્યો આદેશ

Ahmedabad Police News : અમદાવાદના 350 અને સુરતમાં 70થી વધુ સહિત રાજ્યભરમાં સ્પાની આડમાં ચાલતા ગોરખધંધા પર પોલીસે તવાઈ બોલાવી છે. આ બધાની વચ્ચે હવે એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, અમદાવાદના PI અને PSI કક્ષાના અધિકારીઓની બદલી કરવામાં આવી છે. મહત્વનું છે કે, અમદાવાદમાં અધિકારીઓની લાંબા સમય બાદ બદલીઓ આવી છે. અમદાવાદ શહેરમાં 56 PSI કક્ષાના અધિકારીઓની બદલી તો 10 PIની બદલી કરવામાં આવી છે. 

અમદાવાદ પોલીસ કમિશ્નર દ્વારા પોલીસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. મહત્વનું છે કે, સ્પા સેન્ટર પર દરોડાની વચ્ચે અમદાવાદમાં પોલીસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમાં અમદાવાદ શહેરમાં 10 PI અને 56 PSIની બદલીનો આદેશ કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે, ગઈકાલે પોલીસે 350થી વધુ સ્પા સેન્ટર પર દરોડા પાડ્યા હતા. 

અમદાવાદમાં દરિયાપુરના PIની વિશેષ ખાતામાં બદલી તો ક્રાઇમ બ્રાન્ચના 3 PIની ખોખરા, EOW, SOGમાં બદલી કરવામાં આવી છે. મહત્વનું છે કે, શહેર પોલીસ કમિશ્નર દ્વારા બદલીનો આદેશ કરવામાં આવ્યો છે. જેમાં અનેક PI અને PSIની બદલી કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને અમદાવાદમાં 10 PI આંતરિક બદલી કરાઇ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ