બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / ગુજરાત / 'Operation Ajay' launched to bring back Indians from Israel

દેશ હે મેરા.. / BIG BREAKING : ઈઝરાયલથી ભારતીયોને પરત લાવવા 'ઓપરેશન અજય' લોન્ચ, વિદેશમંત્રી એસ જયશંકરે કરી જાહેરાત

Vishal Khamar

Last Updated: 11:29 PM, 11 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Israel Hamas War: ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું છે કે અમે વિદેશમાં રહેતા અમારા નાગરિકોની સુરક્ષા અને સુખાકારી માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છીએ.

  • ઈઝરાયેલમાં રહેતા ભારતીયોને પરત લાવવા "ઓપરેશન અજય" શરૂ
  • વિદેશ મંત્રી એસ.જયશંકરે સોશિયલ મીડિયા પર ટ્વિટ કરી જાણકારી આપી
  • ઈઝરાયેલ અને હમાસ વચ્ચે પાંચ દિવસથી ચાલી રહ્યું છે યુદ્ધ

પેલેસ્ટિનિયન ઉગ્રવાદી સંગઠન હમાસ દ્વારા ઇઝરાયેલ પર હુમલા બાદ બુધવારે એટલે કે 11 ઓક્ટોબરે પાંચમા દિવસે યુદ્ધ ચાલુ રહ્યું. દરમિયાન ભારતે ઈઝરાયેલમાં રહેતા ભારતીયોને દેશમાં પરત લાવવા માટે "ઓપરેશન અજય" શરૂ કરવાની જાહેરાત કરી છે.

વિદેશ મંત્રી એસ જયશંકરે સોશિયલ મીડિયા પર લખ્યું, "ઈઝરાયેલથી ભારત આવવા ઈચ્છતા લોકો માટે ઓપરેશન અજય શરૂ કરવામાં આવી રહ્યું છે. વિશેષ ચાર્ટર ફ્લાઈટ્સ અને અન્ય વ્યવસ્થા કરવામાં આવી રહી છે. અમે વિદેશમાં રહેતા અમારા નાગરિકોની સલામતી અને સુખાકારી માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છીએ. 

ઈમરજન્સી નંબર જાહેર 
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું કે વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતીય લોકોની મદદ માટે ઈમરજન્સી નંબર જાહેર કરવામાં આવ્યા છે. 

ઈમરજન્સી નંબરનું લીસ્ટ

સોશિયલ મીડિયા પર વિદેશ મંત્રી એસ જયશંકરે લખ્યું કે ઈઝરાયેલમાં ભારતીય દૂતાવાસે કહ્યું કે જે ભારતીય નાગરિકોએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે. તેઓને આવતીકાલે એટલે કે 12 ઓક્ટોબરે ગુરૂવારે વિશેષ વિમાન માટે મારફતે પરત લાવવામાં આવશે. તેમ જાણવા મળી રહ્યું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ