બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / ખોરાક અને રેસીપી / onion chopping hacks will save your life, now stop your tears while cutting the onion

તમારા કામનું / ડુંગળી કાપતા કાપતા તમારી આંખોમાં બળતરા સાથે ટપકી પડે છે આસુંડા, આ ટિપ્સ છે કારગર

Vaidehi

Last Updated: 07:24 PM, 17 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડુંગળીને કાપવા પર તેમાં રહેલ એક ખાસ પ્રકારનો ગેસ મુક્ત થાય છે જે આંખોને અસર કરે છે અને આંખોમાંથી આંસૂ આવવા લાગે છે.

  • ડુંગળી કાપવા પર આંખોમાંથી આવે છે આંસૂ
  • ડુંગળીમાંથી મુક્ત થતો ગેસ આંખોને કરે છે અસર
  • ચોક્કસ હેક્સની મદદથી અટકાવી શકો છો આંસૂ

રસોઈ બનાવતાં સમયે જ્યારે ડુંગળી કાપવાનું કામ આવે છે ત્યારે આપણાં આંખમાંથી આંસૂ સરવા લાગી જાય છે. કુકિંગ સમયે ડુંગળી કાપવાનું કામ અઘરું પડે છે કારણકે તે સમયે આપણી આંખોમાંથી પાણી નિકળવા માંડે છે. જો તમને પણ આ જ સમસ્યા હોય તો અમે તમને કેટલાક એવા હેક્સ જણાવશું જેની મદદથી તમારાં આંખો નહીં બળે અને આંસૂ પણ નહીં આવે.

ડુંગળી કાપતાં આંસૂ શા માટે આવે છે?
ડુંગળી કાપતાં સમયે આંખમાંથી પાણી નિકળવાનું કારણ હોય છે તેમાં રહેલ ગેસ. જ્યારે આપણે ડુંગળીને કાપીએ છીએ ત્યારે તેમા રહેલ એક ખાસ પ્રકારનો ગેસ રિલીઝ થાય છે. આ ગેસને sy propanethial s oxide કહેવામાં આવે છે. તે નાકનાં રસ્તે આંખઓમાં આવેલ મેંબ્રેનને ઈરિટેટ કરે છે અને તેના લીધે આંસૂ આવે છે.

શું છે ટિપ્સ?

1. ડુંગળી કાપતાં સમયે તમે ગોગલ્સનો ઉપયોગ કરી શકો છો. આ એક ખાસ પ્રકારનાં ચશ્મા હોય છે જેના લીધે હવા આંખો સુધી પહોંચતી નથી. તેની મદદથી ડુંગળીમાં રહેલ ગેસ આંખો સુધી પહોંચશે નહીં.

2. ડુંગળીની છાલ કાઢ્યાં બાદ તેને વચ્ચેથી કાપી લો. ત્યારબાદ આ ટૂકડાને થોડીવાર પાણીમાં મૂકી દેવું. 15-20 મિનિટ સુધી પાણીમાં રાખ્યાં બાદ તમે તેને વાપરી શકો છો. જો તમે ઈચ્છો તો આ પાણીમાં તમે સફેદ વિનેગાર પણ ઊમેરી શકો છો.

3. ડુંગળી કાપતાં પહેલાં તેને 20-25 મિનિટ સુધી ફ્રિજમાં મૂકી શકો છો. આવું કરવાથી ડુંગળીમાં રહેલ ઈંઝાઈમ દૂર થાય છે અને તેને કાપવા પર આંખોમાંથી આંસૂ આવતાં નથી.

4. હંમેશા ડુંગળી ધારદાર ચપ્પુથી જ કાપવી. જો તમે ધારદાર ચપ્પુથી ડુંગળી કાપો છો તો તેના એક ચોક્કસ પ્રકારનાં લેયર્સ થાય છે જેના લીધે તેમાંથી ઓછું ઈંઝાઈમ નિકળે છે. ડુંગળીની વોલ્સ જ્યારે ડેમેજ થાય છે ત્યારે તેમાંથી ઓછો ગેસ નિકળે છે. પરિણામે તમારી આંખો સુરક્ષિત રહેશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ