બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / સુરત / One spins the bike to roll it, others hang onto a running rickshaw and make a video, watch the video of the dangerous stunt

કાર્યવાહી જરૂરી / એકે રોલા નાખવા બાઈકને ગોળ ગોળ ફેરવ્યું, તો અન્યોએ દોડતી રિક્ષા પર લટકીને બનાવ્યો વીડિયો, જુઓ જોખમી સ્ટંટનો વીડિયો

Vishal Khamar

Last Updated: 09:33 PM, 26 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વલસાડ તેમજ સુરતમાં બાઈક પર જોખમી સ્ટંટ કરતો વધુ એક વીડિયો વાયરલ થયો છે. જેમાં વિલ્સન હિલ પર બાઈક પર સ્ટંટ કરતો એક યુવકનો વીડિયો વાયરલ થયો છે. જ્યારે સુરતમાં પણ રિક્ષામાં જોખમી સ્ટંટની રિલ્સ બનાવવામાં આવી રહી છે. ત્યારે આ વીડિયો પાંડેસરા વિસ્તારનો હોવાનું જાણવા મળી રહ્યું છે.

  • વલસાડનાં બાઈક પર સ્ટંટ કરતા એક યુવકનો વીડિયો વાયરલ
  • વિલ્સન હિલ પર બાઈક સ્ટંટનો યુવકનો વીડિયો વાયરલ
  • સુરતમાં પણ યુવકો જોખમી રીતે બનાવી રહ્યા છે રીલ
  • જોખમી રીતે રિક્ષામાં બનાવી રહ્યા છે સ્ટંટની રિલ્સ

વલસાડમાં બાઈક પર સ્ટંટ કરતા વધુ એક યુવકનો વીડિયો વાયરલ થયો છે. વિલ્સન હિલ પર જીવ જોખમમાં મુકી બાઈક પર સ્ટંટ કરતા યુવકનો વીડિયો વાયરલ થયો હતો. બદનામ રાઈડર નામનાં ઈન્સ્ટાગ્રામ પેજ પર વીડિયો મૂકાયો છે. જોખમી સ્ટંટનાં વીડિયો બનાવી યુવક રીલ્સ બનાવે છે. વરસાદની સિઝનમાં મોટી સંખ્યામાં બાઈક રાઈડર્સ વિલ્સન હીલ પર આવે છે.

જોખમી રીતે રિક્ષામાં બનાવી રહ્યા છે સ્ટંટની રિલ્સ
સુરતમાં જોખમી સ્ટંટનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. સોશિયલ મીડિયામાં ફેમસ થવા યુવકો સ્ટંટનાં રવાડે ચડ્યા છે. જોખમી રીતે રિક્ષામાં સ્ટંટની રિલ્સ બનાવી રહ્યા છે. યુવકો બેફામ રીતે માર્ગો પર રીક્ષા દોડાવી રહ્યા છે. ચાલુ રિક્ષામાં યુવકો બહાર નીકળીને જોખમી સ્ટંટ કરી રહ્યા છે. ત્યારે માર્ગ પર દોડતી રિક્ષા પર લટકીને યુવક વીડિયો ઉતારી રહ્યો છે. સુરતનાં પાંડેસરા વિસ્તારનો વીડિયો હોવાનું અનુમાન છે.  

 

 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ