બ્રેકિંગ ન્યુઝ

logo
logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

logo

Air Indiaની એકસાથે 70થી વધુ ફ્લાઇટ્સ રદ

logo

ભાજપનો વિજય રથ આગળ વધી રહ્યો છે: PM મોદી

VTV / ગુજરાત / Extra / one-more-scam-in-groundnut-procurement-farmers-not-given-payment-at-samadhiyada-market

NULL / મગફળી ખરીદીમાં વધુ એક કૌભાંડ સમઢીયાળાની મંડળી સાથે ઠગાઈ ખેડૂતોને નથી ચૂકવાયા રૂપિયા

vtvAdmin

Last Updated: 06:54 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

રાજ્યમાં મગફળીની ખરીદીમાં વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. જેતપુર  બાદ હવે જૂનાગઢના સમઢીયાળામાં મગફળીનું કૌભાંડ સામે આવ્યું છે. 

સમઢીયાળા પિયત સેવા સહકારી મંડળીના સભ્ય દ્વારા આ મામલે ખુલાસો કરવામાં આવ્યો છે. જેમાં ખેડૂતો પાસેથી મગફળી ખરીદ્યા બાદ સમઢીયાળા પિયત સેવા સહકારી મંડળીની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી ધણેજ સહકારી મંડળીને મગફળીની ખરીદી સોંપી દેવામાં આવી હતી. ઠરાવ પસાર કરીને મુળુ જુજીયાને મગફળી ખરીદીનો  વહીવટ સોંપવામાં આવ્યોહતો. જેમાં મુળુ જુજીયાએ મગફળીની 1 લાખ 30 હજાર ગુણો ખરીદી હતી અને ત્યાર બાદ હજુ સુધી ખેડૂતોને પૂરતા રૂપિયા ચૂકવ્યા નથી. એટલું જ નહીં ખરીદી ખુલ્લી જમીનમાં કરવામાં આવી હતી. 

જોકે આ મામલે યોગ્ય તપાસ થાય તો મોટા વહીવટ ખુલી શકે છે. જોકે મુળુ જુજીયા હાલ જેલમાં છે અને તેને અત્યાર સુધીમાં અનેક કૌભાંડ આચર્યા હોવાની આશંકા છે. તો છેલ્લે ધરપકડ કરાયેલા માનસિંગ લાખાણીએ પણ અનેક મંડળીઓમાંથી મગફળીની ખરીદી કરી હોવાની શક્યતા છે. 

નોંધનીય છે કે અગાઉ રાજકોટમાં જેતપુરના મગફળીના ગોડાઉનમાંથી બોરીઓમાંથી માટી અને કાંકરા મળી આવ્યા હતા. 

ત્યારે અનેક સવાલો થાય છે કે ક્યાં સુધી ખેડૂતો સાથે થતો રહેશે દગો? ખેડૂતોને લૂંટી કોણ ભરી રહ્યું છે પોતાના ખિસ્સા? અધિકારીઓ કેમ નાસતા ફરી રહ્યાં છે? મગફળીમાં માટી ભેળવવાનું કોણ કરી રહ્યું છે પાપ? નાફેડની વિશ્ચસનિયતા પર ઉઠ્યા સવાલ... ACમાં બેસનારા બાબુઓને ખેડૂતોના પરસેવાની નથી કિંમત? શું બાબુઓને તિજોરીઓ ભરવામાં જ રસ છે? માટી વાળી મગફળી શું કામની ? 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ