બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / રાજકોટ / Once again the video of liquor train in Rajkot is going viral

દારૂનું દુષણ / રાજકોટમાં બે મિત્રોએ જામ છલકાવી રિલ્સ બનાવી, 'અભિ જિંદા હું તો જી લે ને દો..', 'હુકમનો એક્કો' પર કાર્યવાહી ક્યારે?

Kishor

Last Updated: 05:47 PM, 22 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટમાં ફરી એકવાર દારૂની રેલમછેલનો વીડિયો વાયરલ થતાં પોલીસ તંત્ર પર સવાલ ઉઠી રહ્યા છે. વાયરલ વીડિયોમાં હાથમાં બંદૂક અને દારૂના ગ્લાસ સાથે એક યુવક નજરે પડી રહ્યો છે.

  • રાજકોટમાં દારૂનો નશો કરતો વીડિયો વાયરલ
  • બે યુવક દારૂ પીતા નજરે પડ્યા
  • દારૂની સાથે હાથમાં બંદૂક સાથે બનાવ્યો વીડિયો

રાજકોટમાં દિવસેને દિવસે દારૂનું દુષણ વકરી રહ્ય રહ્યુ છે. જેના બોલતા પુરાવારૂપ દર બીજા દિવસે દારૂ પીવાના વીડિયો સોશિયલ મીડિયામાં સામે આવી રહ્યા છે. હજુ બે દિવસ અગાઉ જ લગ્નપ્રસંગમાં દારૂની છોળો ઉડી હોવાનું સામે આવ્યું હતું ત્યારે આજે ફરી એકવાર દારૂનો નશો કરતા એક યુવકનો વીડિયો વાયરલ થયો છે. ત્યારે પોલીસ તંત્ર પર ફરી એકવાર સવાલ ઉઠી રહ્યા છે.


મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે હાલમાં રાજકોટ શહેરમાં એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં યુવક દારૂનો નશો કરી રહ્યો છે. માત્ર નશો જ નહીં પરંતુ તેની સાથે સાથે યુવકના હાથમાં બંદૂક પણ જોવા મળી રહી છે. જેનું નામ કરણ બોરિચા હોવાનું સામે આવ્યું છે. મહત્વની વાત છે કે ઈન્સ્ટાગ્રામમાં હુકમનો એક્કો નામનથી બનેલા આ ઈન્સ્ટાગ્રામના એકાઉન્ટમાં આ વીડિયો અપલોડ કરાયો છે. હાલ પોલીસે આ વીડિયોને પગલે  તપાસ હાથ ધરી છે.

વાયરલ વીડિયો મામલે પોલીસે કરી તપાસ શરૂ

 પોલીસ દ્વારા તપાસ તેજ કરવામાં આવી છે. અને આગળની કાર્યવાહી હાથ ધરી કાયદાકીય પગલા લેવા સુધી કામગીરી હાથ ધરાશે.મહત્વની વાત તો એ છે કે હુમના એક્કો નામના ઈન્સ્ટાગ્રામ આઈડીમાં એક નહીં…બે નહીં…પરંતુ અનેક વીડિયો આ જ પ્રકારના જોવા મળી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસથી અસામાજીક તત્વો દ્વારા આતંક ફેલાવવામાં આવી રહ્યો છે.  ત્યારે રોડ ઉપર બર્થડે પાર્ટીની ઉજવણી કરતા હોઈ પોલીસ દ્વારા રોકતા પોલીસ સાથે અસામાજીક તત્વો દ્વારા ઝપાઝપી કરવામાં આવી હતી. રાજકોટમાં દિન પ્રતિદિન અસામાજીક તત્વોનાં ત્રાસને કારણે રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ