બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

VTV / On Camera, Cellphone Battery Explodes In Flames

વાયરલ વીડિયો / VIDEO : મોબાઈલની બેટરી ફૂલી ગઈ હોય તો તરત નવી નખાવી દેજો, દુકાનમાં જોરદાર વિસ્ફોટ સાથે ફાટી બેટરી

Hiralal

Last Updated: 06:02 PM, 18 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મધ્યપ્રદેશના બાલાઘાટમાં મોબાઈલની બેટરી ફાટવાની વધુ એક ઘટના બની છે.

  • મોબાઈલની બેટરી ફાટવાનો વધુ એક કિસ્સો
  • મધ્યપ્રદેશના બાલાઘાટમાં દુકાનમાં ફાટી મોબાઈલની બેટરી
  • યુવાન ફોન રિપેર માટે આવ્યો હતો દુકાનમાં
  • સદનસીબે કોઈને પણ ઈજા ન થઈ 

મોબાઈલની બેટરી ગમે ત્યારે ફાટી શકે છે અને તેને કારણે ક્યારેય તો દુર્ઘટના પણ બની જતી હોય છે. તેથી હવે લોકોએ મોબાઈલને સાચવીને હેન્ડલ કરવાની જરુર છે. મધ્યપ્રદેશના બાલાઘાટના એક ગામમાં મોબાઈલની બેટરી ફાટવાની એક ઘટના બની છે. 

રિપેર વખતે જોરદાર વિસ્ફોટ સાથે ફાટી બેટરી 
બાલાઘાટના ગામમાં દુકાનમાં કારીગર મોબાઈલ રિપેરિંગ કરી રહ્યો હતો. મોબાઈલ રિપેરીંગ કરીને તે ગ્રાહકને આપવા જતો જ હતો કે ત્યારે અચાનક મોબાઈલમાં રહેલી મોટા વિસ્ફોટ સાથે ફાટી હતી. રીપેરિંગ ટેબલ પર આગ લાગતા કારીગરે જોરથી મોબાઈલને ફેંકી દીધો હતો અને આ રીતે બચી ગયો હતો. દુકાનમાં જોરદાર અવાજ સાથે બેટરી ફાટી હતી. આ દરમિયાન દુકાનમાં ઘણા ગ્રાહકો બેઠા હતા તેઓ ફફડી ઉઠ્યાં હતા. સદનસીબે આ ઘટનામાં કોઈને ઈજા થઈ નહોતી પરંતુ આનાથી એક વાત સાબિત થાય છે કે મોબાઈલની બેટરી ગમે ત્યારે દગો આપી શકે છે તેથી તેને સાચવીને હેન્ડલ કરવાની જરુર છે. 

દુકાનદારની અપીલ, કોઈની મોબાઈલની બેટરી ફૂલી ગઈ હોય તો નવી નાખો
આ ઘટના બાદ દુકાનદારે લોકોને એવી અપીલ કરી છે કે જો કોઈના પણ મોબાઈલની બેટરી ફૂલી ગઈ હોય તો તેમણે તાત્કાલિક નવી બેટરી નખાવી દેવી જોઈએ નહીંતર આવું બની શકે છે. 

દેશમાં મોબાઈલની બેટરની ફાટવાની વધુ એક ઘટના
મોબાઈલની બેટરી ફાટવાની ઘટના નવી નથી. અવારનવાર આવા સમાચાર આવતા રહેતા હોય છે. તેથી મોબાઈલ અને તેમાંય ખાસ તો બેટરી સાથે કામ પાર પાડવાનું કામ આવે ત્યારે વધારે સાવધાની રાખવી જોઈએ. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ