બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / On camera, artiste collapses on stage while performing in Jammu, dies

શોકિંગ / VIDEO : દેવી પાર્વતીનો વેશ ભજવી રહેલા કલાકારને આવ્યો હાર્ટએટેક, સ્ટેજ પર જ થયું મોત

Hiralal

Last Updated: 03:06 PM, 8 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જમ્મુમાં માતા પાર્વતીના વેશમાં ડાન્સ કરી રહેલા કલાકાર યોગેશ ગુપ્તાનું હાર્ટેએટેકને કારણે નિધન થયું હતું.

  • જમ્મુમાં ચાલું કાર્યક્રમમાં ડાન્સર યોગેશ ગુપ્તાને આવ્યો હાર્ટેએટેક
  • ચક્કર ખાઈને સ્ટેજ પર ઢળી પડ્યો, ત્યાં જ થયું મોત
  • ડાન્સર માતા પાર્વતીના વેશ ભજવી રહ્યો હતો

સ્ટેજ પર ચાલુ કાર્યક્રમમાં હાર્ટેએટેકને કારણે મોતની બીજી ઘટના બની છે. હજુ થોડા સમય પહેલા જ તમિલનાડુમાં હનુમાનજીનો વેશ ભજવી રહેલા એક કલાકનું ચાલુ કાર્યક્રમમાં હાર્ટએટેક આવતા મોત નીપજ્યું હતું તેના થોડા સમય બાદ હવે આવી જ એક ઘટના જમ્મુમાં બની છે. 

ગણેશ ઉત્સવમાં દેવી પાર્વતીના વેશમાં રહેલા કલાકારને આવ્યો હાર્ટએટેક 
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં કલાકાર યોગેશ ગુપ્તા ગણેશ ઉત્સવમાં દેવી પાર્વતીના રૂપમાં એક કાર્યક્રમમાં ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. ડાન્સ કરતી વખતે ડાન્સર અચાનક સ્ટેજ પર પડી જાય છે. આ ઘટના જમ્મુના બિશ્નાહ વિસ્તારમાં ગણેશ ઉત્સવની છે. સૂત્રોએ જણાવ્યું હતું કે પ્રદર્શન જોતા પ્રેક્ષકોને લાગ્યું કે તે નૃત્ય પ્રદર્શનનો એક ભાગ છે.

વીડિયો થયો વાયરલ 
વીડિયોમાં જોઈ શકાય છે કે તે ઉભા થવાનો પ્રયાસ કરી રહ્યો છે, કેટલાક ડાન્સ મૂવ્સ કરે છે, પરંતુ પછી પડી જાય છે. ભગવાન શિવનું રૂપ ધારણ કરનારા તેમના સહકલાકારો સ્ટેજ પર આવે છે. સૂત્રોએ જણાવ્યું હતું કે યોગેશ ગુપ્તાને પોતે બેભાન હોવાનો અહેસાસ થયા બાદ આ કો-સ્ટારે પોતાના ગ્રૂપના સભ્યોની મદદ માગી હતી. જે બાદ તેને હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો.

સ્ટેજ પર ચાલુ કાર્યક્રમમાં મોત થવાની ઘટનાઓ વધી 
છેલ્લા કેટલાક મહિનાઓમાં દેશભરમાંથી આવી અનેક ઘટનાઓ સામે આવી છે.જૂનમાં કોલકાતામાં એક કોન્સર્ટ દરમિયાન સિંગર કેકેનું કાર્ડિયાક અરેસ્ટના કારણે નિધન થયું હતું. વીડિયોમાં તે વિરોધ પ્રદર્શન દરમિયાન "અસ્વસ્થતા" ની ફરિયાદ કરતો જોવા મળે છે. હજુ હમણા બે દિવસ પહેલા તમિલનાડુમાં હનુમાનજીનો વેશ ભજવી રહેલા કલાકારનું પણ સ્ટેજ પર જ મોત થયું હતું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ