બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / બોલિવૂડ / OMG 2: Film certification board suggested film makers to cut 20 clips from the film to get A certificate

20 સીન પર કાતર / OMG 2ની રીલીઝ પહેલા અક્ષય કુમારની ફિલ્મને મોટો ઝટકો, સેન્સર બોર્ડે આપ્યું 'A' એડલ્ટ સર્ટિફિકેટ, મેકર્સે પકડયું માથું

Vaidehi

Last Updated: 06:38 PM, 26 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

'OMG 2'ને મોટો ઝટકો! સેંસર બોર્ડે ફિલ્મને એડલ્ટ સર્ટિફિકેટ આપવાની વાત કરી જે મેકર્સને નામંજૂર છે. જાણો શું છે સમગ્ર મામલો.

  • ફિલ્મ OMG 2ને રિલીઝ પહેલા ઝટકો
  • ફિલ્મ સેંસર બોર્ડે દર્શાવી આપત્તિ
  • મૂવીને એડલ્ટ ફિલ્મનું સર્ટિફિકેટ આપવાની વાત કરી

OMG 2ની રિલીઝ ડેટ નજીક આવી રહી છે. 11 ઑગસ્ટનાં રિલીઝ થનારી આ ફિલ્મ હજુ સુધી સેંસર બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશનનાં ચક્કરમાં અટવાયેલી છે. હાલમાં સેંસર બોર્ડે ફિલ્મને A સર્ટિફિકેટ એટલે કે એડલ્ટ ફિલ્મનું સર્ટિફિકેટ આપવાની વાત કરી છે એટલું જ નબીં સેંસર બોર્ડની રિવાઈઝિંગ કમિટીએ પણ આ ફિલ્મ પર આપત્તિ દર્શાવતાં કહ્યું કે તેમણે 20 કટ્સ કરવાનું સૂચન ફિલ્મ મેકર્સને આપ્યું છે.

સેંસર બોર્ડનો OMG 2ને મોટો ઝટકો
સેંસર બોર્ડની રિવાઈઝિંગ કમિટીએ હાલમાં ફિલ્મને 20 જેટલા કટ્સ કરવાનું સૂચન આપ્યું છે. આ બાદ બોર્ડ OMG 2ને A સર્ટિફિકેટ આપી શકે છે. માહિતી અનુસાર CBFC દ્વારા આપવામાં આવેલ તમામ ફેરફારો અને ફિલ્મને ફાળવવામાં આવતાં A સર્ટિફિકેટની બાબત ફિલ્મ મેકર્સને મંજૂર નથી તેથી તેઓ પોતાની વાત બોર્ડ સમક્ષ રજૂ કરવા માટે મીટિંગ કરવા ઈચ્છે છે.

ફિલ્મમાં ધાર્મિકતા જ નહીં સેક્સ એડ્યુકેશન પણ છે
અક્ષય કુમારની ફિલ્મ ઓહ માય ગોડ 2 માત્ર ધાર્મિકતા અને આસ્થા પર જ આધારિત નથી પરંતુ તેનો મૂળ વિષય સેક્સ એડ્યુકેશન છે. તેવામાં ધર્મ અને સેક્સ એડ્યુકેશન આધારિત આ ફિલ્મને લઈને સેંસર બોર્ડ સમજી-વિચારીને પગલાઓ ભરી રહ્યું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ