બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / old woman dances to bindiya chamkegi song video went viral

મોજ મોજ / 93 વર્ષના દાદીએ 'બિંદિયા ચમકેગી' પર કર્યો જબરદસ્ત ડાન્સ, એવા નાચ્યા કે આંખનું મટકું પણ નહીં મારો

Manisha Jogi

Last Updated: 05:27 PM, 27 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દાદી અમ્માનો આ વિડીયો જોઈને તમારા ચહેરા પર પણ એક સુંદર સ્માઈલ આવી જશે. આખા દિવસનો થાક દૂર થઈ જશે અને ટેન્શન દૂર થશે.

  • સોશિયલ મીડિયા પર ‘દાદી અમ્મા’નો વિડીયો વાયરલ
  • આ વિડીયો જોઈને તમારા ચહેરા પર પણ સ્માઈલ આવી જશે
  • ‘બિંદિયા ચમકેગી’ ગીત પર ડાન્સ કર્યો

સોશિયલ મીડિયા પર ‘દાદી અમ્મા’નો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. દાદી અમ્માનો આ વિડીયો જોઈને તમારા ચહેરા પર પણ એક સુંદર સ્માઈલ આવી જશે. આખા દિવસનો થાક દૂર થઈ જશે અને ટેન્શન દૂર થશે. આ વિડીયો જોઈને ઘડપણ બાબતે તમારો દ્રષ્ટિકોણ બદલાઈ જશે. કહેવામાં આવે છે કે, વ્યક્તિ દિલથી વૃદ્ધ અને જવાન હોય છે- ઉંમર તો માત્ર એક આંકડો છે. આ વાયરલ વિડીયોમાં વૃદ્ધ મહિલા ‘બિંદિયા ચમકેગી’ ગીત પર ડાન્સ પર કરી રહી છે. 

આ ક્યૂટ વિડીયો ગીતા નામની યૂઝરે ઈન્સ્ટાગ્રામ પર @geetaranga17 એકાઉન્ટ પરથી અપલોડ કર્યો છે. તેમના અનુસાર આ વિડીયો એક વૃદ્ધાશ્રમનો છે. જેમાં એક 93 વર્ષીય વૃદ્ધ મહિલાએ સાધારણ પીળી સાડીમાં ‘બિંદીયા ચમકેગી’ ગીત પર ડાન્સ કર્યો છે. ઉંમરના આ સ્ટેજ પર પણ આ વૃદ્ધ મહિલાનો જુસ્સો વખાણવા લાયક છે. 

આ વિડીયો પરથી સાબિત થાય છે કે, આગળ વધવા માટે ઉંમર અડચણ નથી. વૃદ્ધ મહિલાનો મંત્રમુગ્ધ કરી દેતા આ ડાન્સે લોકોનું ધ્યાન પોતાના તરફ આકર્ષિત કર્યું છે. કમેન્ટ સેક્શનમાં પણ લોકો ખૂબ જ સારી કમેન્ટ અને ઈમોજી શેર કરી રહ્યા છે. 

એક યૂઝરે કમેન્ટ કરી છે કે, 90 વર્ષની ઉંમરે હું પણ આ પ્રકારે એન્જોય કરવા માંગુ છું. બીજા યૂઝરે કમેન્ટ કરી છે કે, દાદી અમ્મા મોજ કર દી. તો અન્ય યૂઝરે કમેન્ટ કરી છે કે, દાદી, વાઉ તમે સુપરથી પણ ઉપર ડાન્સ કર્યો.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ