બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ટેક અને ઓટો / old electric device used devices harmful for us do not store it on home

તમારા કામનું / જુના ઈલેક્ટ્રિક સામાનને ઘરમાં રાખવાની ના કરતા ભૂલ, થઈ શકે છે આ મોટુ નુકસાન

Arohi

Last Updated: 08:10 PM, 17 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દરેક વસ્તુની જેમ ઇલેક્ટ્રિક વસ્તુઓમાં પણ તેમના પોતાના ગેરફાયદા અને ફાયદા છે. એટલા માટે સમયસર તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવો જોઈએ અને સમય પૂરો થવા પર તેને ભેગા કરવાને બદલે તેને દૂર

  • ઈલેક્ટ્રિક વસ્તુઓના પણ છે ફાયદા અને નુકસાન 
  • ખરાબ વસ્તુઓને ઘરમાં ભેગી કરવાની ના કરતા ભૂલ 
  • નહીં તો થઈ શકે છે મોટુ નુકસાન 

દરેક બનતી વસ્તુની એક એક્સપાયરી ડેટ હોય છે. પછી તે કોઈ પણ વસ્તુ હોય. જ્યારે તે વસ્તુ અથવા વસ્તુની એક્સપાયરી આવી જાય તો તેનાથી થતા નુકસાન સામે આવવા લાગે છે. આ એ વસ્તુ પર નિર્ભર કરે છે કે તેના નુકસાન ઓછા છે કે વધારે. જો આ વસ્તુ ઈલેક્ટ્રિક આઈટમ છે તો તેનું ખૂબ વધારે નુકસાન થઈ શકે છે. જાણો તેના નુકસાન વિશે.

જૂનો મોબાઈલ
મોબાઈલમાં વપરાતી બેટરીમાં લિથિયમ આયન હોય છે. જે થોડા સમય પછી નુકસાનકારક સાબિત થઈ શકે છે. ખાસ કરીને જ્યારે મોબાઈલની બેટરી ફૂલી જાય છે ત્યારે.

જુના રાઉટર્સ 
જૂના થઈ ચુકેલા રાઉટર્સ હેકર્સ સામે રક્ષણ પૂરું પાડવા માટે ઓછા સક્ષમ છે. આ કારણોસર, તેમના દ્વારા હેકિંગ હુમલાની શક્યતા ઘણી વધારે છે.

દિવામાં લાગેલા જુના સોકેટ
જુનુ થવાના કારણે સોકેટ્સ તૂટી જાય છે તે ત્યારે વધુ નુકસાનકારક થઈ જાય છે. જ્યારે ઘરમાં નાના બાળક હોય. માટે તેને સમય રહેતા બદલી દેવું જોઈએ. 

બલ્બ અને ટ્યુબ લાઈટ
જો તમારા ઘરમાં બલ્બ અથવા ટ્યુબ લાઈટ ખરાબ થઈ જાય તો તેને તરત જ ઘરની બહાર ફેંકી દેવી જોઈએ. જ્યારે તેને ઘરમાં રાખવામાં આવે તો તે હાનિકારક બની શકે છે કારણ કે તે કેમિકલ ધાતુથી બનેલું હોય છે અને તેની અંદર ગેસ હોય છે.

જૂનું ચાર્જર
તેમને બનાવવા માટે સર્કિટ બોર્ડનો ઉપયોગ કરવામાં આવે છે. જે ગ્લાસ ફાઇબર એલિમેન્ટથી બનેલો છે. જો તેઓ ખૂબ જૂના હોય, તો તેઓ વિસ્ફોટ અથવા આગનું કારણ બની શકે છે. જો તેઓ જૂના અથવા ખરાબ હોય તો તેમને દૂર કરવા યોગ્ય રહેશે. જેથી તેઓ રિસાયક્લિંગ માટે જઈ શકે.

દરેક વસ્તુની જેમ, ઇલેક્ટ્રિક વસ્તુઓમાં પણ તેમના પોતાના ગેરફાયદા અને ફાયદા છે. એટલા માટે સમયસર તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવો જોઈએ અને સમય પૂરો થવા પર તેને એકત્રિત કરવાને બદલે, તેને દૂર કરવું વધુ સારું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ