બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / બોલિવૂડ / Nushrratt Bharuccha safely returns to India from Israel amid ongoing war

હમાસ વોર / VIDEO : ઈઝરાઈલથી જીવ બચાવીને પાછી આવી બોલિવુડ એક્ટ્રેસ, એરપોર્ટ પર દેખાઈ ટેન્શનમાં, મીડિયાથી બચીને ઘેર જતી રહી

Hiralal

Last Updated: 04:44 PM, 8 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈઝરાઈલ અને હમાસ યુદ્ધને પગલે એર ઈન્ડીયાએ ઈઝરાઈલ જનારી તેની તમામ ફ્લાઈટ કેન્સલ કરવાનો નિર્ણય જાહેર કર્યો છે.

  • ઈઝરાઈલમાં ફસાયેલી એક્ટ્રેસ નુસરત ભરુચા સહી-સલામત ભારત આવી 
  • એરપોર્ટ પર ખૂબ ટેન્શનમાં દેખાઈ
  • પત્રકારોના સવાલનો જવાબ આપ્યાં વગર ઘેર ચાલી ગઈ

ઈઝરાઈલમાં ફસાયેલી બોલિવુડ એક્ટ્રેસ નુસરત ભરુચા સહિ-સલામત મુંબઈ પાછી ગઈ છે. તે ઈઝરાઈલ અને હમાસ વચ્ચેના યુદ્ધમાં ફસાઈ ગઈ હતી અને રવિવારે તે મુંબઈ એરપોર્ટ પર ઉતરી ત્યારે ખૂબ ટેન્શનમાં દેખાતી હતી, તેના ચહેરા પર એક બાજુ જીવ બચી ગયાનો આનંદ પણ જોવા મળતો હતો. નુસરતનો આ વીડિયો મુંબઈ એરપોર્ટ પરથી સામે આવ્યો છે. જેવી એ એરપોર્ટ પર પહોંચી કે તરત જ મીડિયાને તેને ઘેરી લીધી હતી અને તેને ત્યાંની હાલત વિશે પૂછવા લાગદ્યાં હતા. જોકે નુસરતે આ અંગે કંઈ પણ કહેવાનો ઈન્કાર કરી દીધો હતો. 

નુસરત ભરુચા કેમ ગઈ હતી ઈઝરાઈલમાં 
નુસરત ભરુચા હાઈફા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેવા ઈઝરાઈલમાં હતી અને આ દરમિયાન ઈઝરાઈલ અને હમાસ વચ્ચે યુદ્ધ શરું થઈ ગયું હતું. 

મીડિયાએ પૂછ્યું તો બોલી, મને ઘેર જવા દો 
નુસરત પોતાનો જીવ બચાવીને ગમે તેમ કરીને પરત ફરી છે. તેના ચહેરા પર ખૂબ ટેન્શન દેખાતું હતું. પત્રકારોએ જ્યારે તેને પૂછ્યું કે ત્યારે તેણે ફક્ત એટલું જ કહ્યું કે 'હું ઘરે આવી છું, બસ મને ઘરે જવા દો.' તેણે મીડિયાને વધુ કંઈ પણ કહેવા માટે થોડો સમય માંગ્યો હતો. ભીડમાંથી બહાર નીકળીને તે ગમે તેમ કરીને કારમાં બેસીને નીકળી ગઈ. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ