બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Now Ahmedabadites will get relief from pothole raj, notice to the system to complete the road repairing work before Diwali

આદેશ / હવે અમદાવાદીઓને મળશે ખાડા રાજમાંથી મુક્તિ, દિવાળી પહેલા રોડ રીપેરીંગનાં કામ પૂર્ણ કરવા તંત્રને સૂચના

Priyakant

Last Updated: 08:42 AM, 19 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad News: આખું ચોમાસું સિઝન હાલાકી ભોગવ્યા બાદ હવે રોડ રસ્તા રિપેર કરાશે, દિવાળી પહેલા બિસ્માર રસ્તાનું સમારકામ કરાશે, નવા બનતા રોડનું ડ્રોનથી મોનિટરિંગ કરવા વિચારણા

  • અમદાવાદમાં 4 મહિના બાદ બિસ્માર રોડની સમસ્યાથી મળશે મુક્તિ 
  • આખું ચોમાસું સિઝન હાલાકી ભોગવ્યા બાદ રોડ રસ્તા રિપેર કરાશે 
  • અમદાવાદમાં દિવાળી પહેલા બિસ્માર રસ્તાનું સમારકામ કરાશે 
  • નવા બનતા રોડનું ડ્રોનથી મોનિટરિંગ કરવા વિચારણા
  • શહેરમાં ઝડપથી નવા રોડ બનાવવા તંત્રને અપાઇ સૂચના

Ahmedabad News : મેગાસિટી અમદાવાદમાં આખું ચોમાસું સિઝન હાલાકી ભોગવ્યા બાદ હવે રોડ રસ્તા રીપેર કરવામાં આવશે. વાત જાણે એમ છે કે, અમદાવાદમાં 4 મહિના બાદ બિસ્માર રોડની સમસ્યાથી મુક્તિ મળશે. જેને લઈ હવે શહેરના વિવિધ વિસ્તારોમાં રોડ-રસ્તા બનાવવાની કામગીરી પર ચાંપતી નજર રાખવા માટે ડ્રોન મારફતે મોનીટરીંગ કરવા માટેની હિલચાલ હાથ ધરાઇ છે. 

અમદાવાદમાં દિવાળી પહેલા બિસ્માર રસ્તાનું સમારકામ કરાશે. જેને લઈ આગામી 4 મહિના બાદ સંભવિત રીતે શહેરીજનોને બિસ્માર રોડની સમસ્યાથી મુક્તિ મળી શકે છે. જોકે આખું ચોમાસું સિઝન હાલાકી ભોગવ્યા બાદ હવે તંત્ર દ્વારા રોડ રસ્તા રિપેર કરાશે. આ તરફ શહેરમાં ઝડપથી નવા રોડ બનાવવા તંત્રને સૂચના અપાઈ છે. 

File Photo

AMC કમિશ્નરે આપી સૂચના 
રિવ્યુ મિટિંગમાં અમદાવાદમાં દિવાળી પહેલા રોડ રિસરફેસ અને નવા રોડ બનાવવા સહિતની કામગીરીને ઝડપથી પુનર કરવા અમદાવાદ મ્યુનિશિપલ કમિશ્નર એમ.થેન્નારસને સૂચના આપી છે. 

નવા બનતા રોડનુ ડ્રોનથી મોનિટરિંગ કરવા વિચારણા
AMC દ્વારા રોડના કામોનું સુપ્રવિઝન કરી શકાય તે હેતુસર નવીન ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી શકે છે. તંત્ર દ્વારા ડ્રોન મારફતે રોડના કામોનું કોઈપણ સમયે સુપરવિઝ ન કરવા વિચારણા કરવામાં આવી રહી છે. આ સાથે દિવાળીના તહેવારોમાં નાગરિકોને ખાડાવાળા રસ્તા પરથી પસાર ન થવું પડે અને કોઈ હાલાકી ન ભોગવવી પડે તે માટે રોડ-રસ્તાના કામો ઝડપથી પૂર્ણ કરવા સૂચના અપાઈ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ