બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / Not SRKs daughter but the fans who stand beside him are awestruck

IPL 2023 / શું સ્માઇલ છે..! SRKની દીકરી નહીં, તેની બાજુમાં ઊભેલી યુવતી પર આફરીન થયા ફેન્સ, જાણો કોણ છે

Kishor

Last Updated: 01:23 AM, 9 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે મેચ નિહાળવા માટે ઝુહી ચાવલા અને શાહરુખ ખાનની પુત્રી સહિતની ફેમેલી પણ પહોંચી હતી.

  • શાહરૂખ ખાનની પુત્રી સુહાનાની મિત્ર શનાયા કપૂર પણ ચર્ચામા
  •  મેચ દરમિયાનની તસ્વીર વાયરલ

હાલ આઇપીએલનો બરાબરનો માહોલ જામ્યો છે ત્યારે ગઈકાલે કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે જોરદાર ટક્કર જામી હતી. જેમાં 2023 સીઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 81 રનને પરાજિત કરી કોલકતાએ પ્રથમ જીત પોતાને નામ કરી હતી. સાથે જ કોલકતાએ આઇપીએલ 2023 માં તેનું ખાતું ખોલ્યું છે. આ મેચ નિહાળવા માટે ઝુહી ચાવલા અને શાહરુખ ખાનની પુત્રી સહિતની ફેમેલી પણ પહોંચી હતી.

कौन है यह मिस्ट्री गर्ल?

IPL 2023 ની 9મી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાઈ હતી. પહેલા ગુરબાજ, શાદુર્લ ઠાકુર અને રિંકુ સિંહે બેટિંગ કરી અને પછી વરુણ ચક્રવર્તી, સુયસ શર્મા અને સુનીલ નારાયણે કમાલ કરી આરસીબીને ઘૂંટણિયે પાડી દીધું હતું.

इस एक चेहरे पर टिकी निगाहें

સુહાનાની તસ્વીર વાયરલ
તેવામાં સુહાના ખાન કેકેઆરને ટેકો આપવા માટે સ્ટેડિયમમાં આવી હતી. તે સિઝનની પ્રથમ મેચ માટે ઉત્સાહ આપવા પિતા શાહરૂખ ખાન સાથે આવી હતી. શાહરૂખ ખાનની પુત્રી સુહાના સાથે તેની મિત્ર શનાયા કપૂર પણ ચર્ચામાં આવી છે. જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેની સુંદરતાના મોટે પાયે વખાણ થઇ રહ્યા છે. સુહાનાની આ મિત્ર શનાયા સંજય કપૂર અને મહિપ કપૂરની દીકરી છે અને સુહાનાની ખૂબ સારી મિત્ર છે. આ બંને ઘણીવાર પાર્ટીઓ અને ખાસ પ્રસંગોમાં સાથે જોવા મળે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ