બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / Not only RCB, these two IPL teams have also been unlucky, not winning a single trophy in 16 years

IPL 2024 / માત્ર RCB જ નહીં, IPLની આ બે ટીમ પણ રહી ચૂકી છે અનલકી, 16 વર્ષમાં એક પણ ટ્રોફી નથી જીતી શકી

Megha

Last Updated: 08:20 AM, 15 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ક્રિકેટનો તહેવાર કહેવાતું IPL  શરૂ થવા જઈ રહ્યો છે એવામાં છેલ્લા 16 વર્ષમાં કેટલીક ટીમો એવી છે જે એક વખત પણ ચેમ્પિયન બની શકી નથી. ચાલો જાણીએ કઈ છે આ ટીમો..

ક્રિકેટનો તહેવાર કહેવાતું IPL એટલે કે ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી સીઝન 22 માર્ચથી શરૂ થશે. IPLની શરૂઆત 2008માં થઈ હતી. આ વખતેની IPL 2024ની પ્રથમ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે 22 માર્ચે એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. 

IPLમાં દર વર્ષે BCCIને 500 કરોડ આપશે TATA, જાણો સામે કયો ફાયદો મળશે | Tata  again becomes the title sponsor of IPL will give 500 crores to BCCI for one  season

હવે એ વાત તો જાણીતી જ છે કે ચેન્નાઈ સુપર કિંગ્સે ગઈ સિઝનમાં તેનું પાંચમું આઈપીએલ ટાઈટલ જીતીને મુંબઈ ઈન્ડિયન્સના રેકોર્ડની બરાબરી કરી હતી. IPLના ઈતિહાસમાં પાંચ વખત ટ્રોફી જીતનારી આ બે ટીમો છે. જો કે છેલ્લા 16 વર્ષમાં કેટલીક ટીમો એવી છે જે એક વખત પણ ચેમ્પિયન બની શકી નથી. ચાલો જાણીએ કઈ છે આ ટીમો.. 

IPL 2022 પહેલા લીગમાં કુલ 8 ટીમો એકબીજા સાથે ટકરાતી હતી, જો કે એ બાદ ફેરફાર કરવામાં આવ્યો અને બે નવી ટીમોનો સમાવેશ કરીને તેમની સંખ્યા 10 પર લઈ લીધી. 2008થી આયર સુધી લીગમાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા પણ અત્યાર સુધી એક વસ્તુ નથી બદલાઈ અને એ છે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સની ખિતાબ જીતવામાં નિષ્ફળતા.

SRH હવે આ ખેલાડીને બનાવશે કેપ્ટન, IPL 2023 પહેલા લીધો મોટો નિર્ણય | IPL  2023 bhuvneshwar kumar will captain sunrisers hyderabad srh in the first  match of ipl 2023

હવે જે લોકો આઇપીએલના ચાહકો છે એમને ખબર જ હશે કે આ લીગમાં આ ત્રણેય ટીમોને ફાઈનલ રમવાની તક મળી છે, પરંતુ તેઓ એક વખત પણ ચેમ્પિયન બની શકી નથી, સાથે જ આ ટીમો IPLની પ્રથમ સિઝનથી આ ટૂર્નામેન્ટમાં ભાગ લઈ રહી છે. 

જાણીતું છે કે દિલ્હી ડેરડેવિલ્સ ટીમે તેનું નામ બદલીને દિલ્હી કેપિટલ્સ કરવામાં આવ્યું તો કિંગ્સ ઈલેવન પંજાબનું નામ હવે પંજાબ કિંગ્સ થઈ ગયું છે. નામમાં ફેરફાર છતાં આ ટીમ ચેમ્પિયન બનવામાં સફળ રહી નથી. આ ત્રણેય ટીમોમાંથી લોકો ખાસ કોહલીની ટીમ RCBના જીતવાની રાહ જોઈ રહ્યા છે. 

વધુ વાંચો: અકસ્માતમાં ઋષભ પંતને થઈ હતી ગંભીર ઈજા, મેદાનમાં આવવું શક્ય જ ન હતું, થઈ ચમત્કારિક વાપસી

IPLમાં ચેમ્પિયન બનેલી ટીમો:
રાજસ્થાન રોયલ્સ (2008)
ચેન્નાઈ સુપર કિંગ્સ (2010, 2011, 2018, 2021, 2023)
ડેક્કન ચાર્જર્સ (2009)
મુંબઈ ઈન્ડિયન્સ (2013, 2015,2017,2019,2020)
સનરાઇઝર્સ હૈદરાબાદ (2016)
કોલકાતા નાઈટ રાઈડર્સ (2012,2014)
ગુજરાત ટાઇટન્સ (2022)

VTV ગુજરાતી સમાચારની તમામ અપડેટ પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલને અનુસરો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ