બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Nonstop flight from Ahmedabad to London Gatwick started

એર કનેક્ટિવિટી / રાહતની સફર: અમદાવાદથી લંડનના ગેટવિકની નોનસ્ટોપ ફ્લાઇટ શરૂ, નોટ કરી નાખજો ટાઈમિંગ

Vishal Khamar

Last Updated: 07:03 PM, 28 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ એરપોર્ટથી સીધી લંડનનાં ગેટવિક એરપોર્ટ માટે ડાયરેક્ટ નોનસ્પોટ ફ્લાઈટનું ઉદ્ઘાટનુ આજે વિડિયો કોન્ફરન્સ માધ્યમથી નાગરિક ઉડ્ડયન મંત્રી દ્વારા કરવામાં આવ્યું હતું.

  • અમદાવાદથી લંડનનાં ગેટવિક ડાયરેક્ટ ફ્લાઈટનું ઉદ્ઘાટન
  • ઉડ્ડયન મંત્રી દ્વારા વિડિયો કોન્ફરન્સ મારફતે કરાયું ઉદ્ઘાટન
  • પેસેન્જરો દ્વારા પણ કેક કાપી એકબીજાનું મોં મીઠું કરાવ્યું

 અમદાવાદ એરપોર્ટથી સીધી લંડનનાં ગેટવિક એરપોર્ટ માટે ડાયરેક્ટ નોનસ્પોટ ફ્લાઈટનું ઉદ્ઘાટન આજે વિડિયો કોન્ફરન્સ માધ્યમથી નાગરિક ઉડ્ડયન મંત્રી દ્વારા કરવામાં આવ્યું હતું.  જોવો અઠવાડિયાનાં ક્યાં દિવસે અને સમય ફ્લાઈટ જશે અને આવશે. તેનું પુરે પુરૂ ફ્લાઈટનું ટાઈમ ટેબલ.

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ થી લંડનના ગેટવિક એરપોર્ટ માટે ડાયરેક્ટ નોનસ્ટોપ ફ્લાઇટનું ઉદઘાટન આજે ભારતના નાગરિક ઉડ્ડયન મંત્રી દ્વારા વિડિયો કોન્ફરન્સ મારફતે કરવામાં આવ્યું. એસ. વી. પી. આઈ. એરપોર્ટ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં રાજ્યના ઉડ્ડયન મંત્રી, એર ઇન્ડિયા તથા અમદાવાદ એરપોર્ટ ના અધિકારીઓએ પણ હાજરી આપી હતી. ઉજવણીના ભાગરૂપે પેસેન્જર દ્વારા કેક કાપી મોં મીઠું કરવામાં આવ્યું. અમદાવાદ એરપોર્ટ થી દિવસેને દિવસે એર કનેક્ટિવિટી વધી રહી છે તેને પેસેન્જર દ્વારા બિરદાવવામાં આવી હતી.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ