બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Noida Crime: Miscreants openly molest on road, girls walking on road get scared; VIDEO of dirty deed goes viral

નોઈડા / આવરાતત્વોએ જાત દેખાડી ! રોડ પર જઈ રહેલી છોકરીને કર્યું બેડ ટચ, વિરોધ કર્યો તો બાઇક ભગાવી મૂક્યું, ગંદી હરકતનો વીડિયો વાયરલ

Pravin Joshi

Last Updated: 08:03 PM, 3 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નોઈડામાં રસ્તા પર બદમાશોએ છોકરીઓની છેડતી કરી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે બે યુવકો બાઇક પર જઈ રહ્યા છે તે રસ્તા પરથી પસાર થતી બે છોકરીઓની છેડતી કરી રહ્યા છે.

  • નોઈડામાં આવારાતત્વોએ જાહેરમાં છોકરીઓની કરી છેડતી
  • છેડતીનો વીડિયો સોશિયલ મીડિયા પર થયો વાયરલ
  • બાઈક સવાર બદમાશોએ છોકરીઓને ખોટી રીતે સ્પર્શ કર્યો 


છેલ્લા ઘણા સમયથી ક્રાઈમની ઘટનામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. આવારાતત્વો બેફામ બન્યા છે. આવા લોકોને જાણે કે કાયદાનો ડર જ ન હોય તેમ જાહેરમાં છોકરીઓને છેડતી કરી રહ્યા છે. હાલમાં જ આવી એક ઘટના પ્રકાશમાં આવી છે. નોઈડામાં રસ્તામાં બદમાશોએ છોકરીઓની છેડતી કરી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે બે યુવકો બાઇક પર જઈ રહ્યા છે. બે છોકરીઓ રસ્તા પરથી પસાર થઈ રહી છે. બાઈક સવાર બદમાશોએ છોકરીઓને ખોટી રીતે સ્પર્શ કર્યો હતો. આ જોઈને યુવતી ચોંકી ગઈ હતી. આ પછી આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. આ વીડિયો નોઈડાના સેક્ટર-62નો જણાવવામાં આવી રહ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા પછી પોલીસ એક્શનમાં આવી ગઈ.

આરોપીઓની ધરપકડ કરવામાં આવશે

પોલીસનું કહેવું છે કે મહિલા સુરક્ષા ટીમ અને સ્થાનિક પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ દ્વારા આરોપીઓની શોધ કરવામાં આવી રહી છે. શાંત અને સંવેદનશીલ સ્થળોએ પણ અસરકારક પેટ્રોલિંગ કરવામાં આવે છે. ટૂંક સમયમાં આરોપીઓની ધરપકડ કરવામાં આવશે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ