બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / મનોરંજન / બોલિવૂડ / no revealing dress palak tiwari says salman khan had special rules for ladies on set

બોલિવુડ / સલમાન ખાનના ફિલ્મ સેટ પર છોકરીઓને આવાં કપડાં પહેરવા પર છે પ્રતિબંધ, પલક તિવારીએ ખોલ્યું સસ્પેન્સ

Arohi

Last Updated: 11:20 AM, 13 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Palak Tiwari on set of Kisi ka Bhai kisi Ki jaan: પલક તિવારીએ સલમાન ખાનને લઈને મોટો ખુલાસો કર્યો છે. તેણે જણાવ્યું કે કઈ રીતે તે ફિલ્મના સેટ પર ફિમેલ્સનું ખાસ ધ્યાન રાખે છે. યુવતીઓના ડ્રેસઅપને લઈને તેમણે રૂલ્સ બનાવ્યા છે. પલક કહે છે સલમાન સરનો એક રૂલ હોય છે કે યુવતીઓની મારા સેટ પર નેકલાઈન અહીં હોવી જોઈએ. બધી યુવતીઓ કવર્ડ હોવી જોઈએ.

  • ફિલ્મ સેટ પર સલમાન રાખે છે ફિમેલ્સનું ધ્યાન 
  • પલક તિવારીએ સલમાનને લઈને કર્યા ખુલાસા 
  • યુવતીઓના ડ્રેસઅપને લઈને બનાવ્યા છે રૂલ્સ 

સલમાન ખાનની ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન'ની સ્ટારકાસ્ટ હાલ ચર્ચામાં છે. આ મૂવીથી ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારીની દિકરી પલક બોલિવુડ ડેબ્યુ કરી રહી છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Palak Tiwari (@palaktiwarii)

એક ઈન્ટરવ્યૂમાં પલકે સલમાન સાથે કામ કરવાનો એક્સપીરિયંસ શેર કરતા મોટો ખુલાસો કર્યો છે. તેણે જણાવ્યું કે સલમાનની ફિલ્મોના સેટ પર યુવતીઓની ડ્રેસિંગને લઈને રુલ સેટ હોય છે. 

પલક તિવારીએ કહી આ વાત 
પલક કહે છે- હું સલમાન ખાનની ફિલ્મ અંતિમમાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર હતી. મને નથી લાગતું કે ઘણા લોકોને આ વાત ખબર હશે. સલમાન સરનો એક રૂલ હોય છે કે યુવતીઓની મારા સેટ પર નેકલાઈન અહીં (ઈશારો કરતા) હોવી જોઈએ. 

બધી યુવતીઓ કવર્ડ હોવી જોઈએ. સારી પ્રોપર યુવતીઓની જેમ. માટે જ્યારે મારી માતાએ મને શર્ટ-જોગર પહેરીને, સંપૂર્ણ રીતે કવર્ક થઈને સેટ પર જતા જોઈ તો તેમણે મને પુછ્યુ કે હું ક્યાં જઈ રહી છું? કઈ રીતે તુ સારી રીતે ડ્રેસઅપ છે? 

સેટ પર યુવતીઓ રહે પ્રોટેક્ટેડ 
તો મેં જવાબમાં કહ્યું- હું સલમાન સરના સેટ પર જઈ રહી છું. મારી માતાએ કહ્યું- વાહ આતો ખૂબ સારૂ છે. તેમણે મને પુછ્યું કેમ યુવતીઓ માટે આવા રૂલ્સ બન્યા છે? ત્યાર પલકે માતાને સલમાન ખાન વિશે જણાવતા કહ્યું- તે ટ્રેડિશનિલિસ્ટ છે. તે કહે છે કે જે પહેરવું છે તે પહેરો પરંતુ તેમને હંમેશા એવું લાગે છે કે તેમની સાથે કામ કરનાર યુવતીઓ પ્રોટેક્ટેડ રહે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Palak Tiwari (@palaktiwarii)

આસપાસના પુરૂષો તેમને પર્સનલી નથી ઓળખતા, તે જગ્યા તેમની પર્સનલ સ્પેસ નથી અને તે દરેક પર ટ્રસ્ટ ન કરી શકે. એવામાં તેમનો પ્રયત્ન રહે છે કે મહિલાઓ હંમેશા સેફ રહે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ