બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / Nitish Kumar elected JD(U) president, Lalan Singh steps down

બિહાર રાજનીતિ / ધૂમાડો ઉઠયો તો આગ નક્કી ! નીતિશ કુમાર ભાજપ સાથે જોડાય તેવું બન્યું, JDU પ્રેસિડન્ટ બન્યાં

Hiralal

Last Updated: 03:44 PM, 29 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બિહારની રાજનીતિમાં ફરી પાછી ઉથલપાથલ જોવા મળી છે. નીતિશ કુમાર ફરી પાછા જેડીયુ પ્રેસિડન્ટ બન્યા છે આ સાથે તેઓ ભાજપમાં જોડાય તેવા પણ સમીકરણો બની રહ્યાં છે.

  • બિહારની રાજનીતિમાં ફરી પાછી ઉથલપાથલ
  • નીતિન કુમાર ફરી જેડીયુ અધ્યક્ષ બન્યાં
  • ભાજપમાં જોડાય તેવા પણ સમીકરણો બની રહ્યાં છે 

બિહારની રાજનીતિમાં ફરી પાછી ઉથલપાથલ મચી છે. મુખ્યમંત્રી નીતિશ કુમાર લલનસિંહને હટાવીને ખુદ જેડીયુ પ્રેસિડન્ટ બન્યાં છે અને આ સાથે એવા સમીકરણો બન્યાં છે કે નીતિશ કુમાર ટૂંક સમયમાં મહાગઠબંધનમાં નીકળીને એનડીએ સાથે જોડાઈ શકે છે. 

નીતિશ ભાજપ સાથે જોડાય તેવા સમીકરણો 
કહેવાય છે ને કે ધૂમાડો ઉઠ્યો હોય તો આગ લાગી જ હોય છે. ધૂમાડા વગર કદી પણ આગ લાગતી નથી. બિહાર સીએમ નીતિશ કુમારના કિસ્સામાં તો આ વાત 100 ટકા લાગુ પડે છે. જેડી(યુ)ના અધ્યક્ષ લલન સિંહને આજે તેમના પદ પરથી હટાવવામાં આવ્યા હતા. નીતિશ કુમાર બિહારના નવા અધ્યક્ષ બન્યા છે. છેલ્લા એક સપ્તાહથી લલનસિંહને હટાવવાના સમાચાર વહેતા થયા હતા. આ સમાચારની સાથે જ એ પણ ખબર આવી રહી છે કે નીતિશ કુમાર ગઠબંધનથી અલગ થઈને એનડીએની સાથે જશે. લાલન પર આરોપ લગાવવામાં આવ્યો છે કે તે જેડીયૂના બદલે આરજેડી માટે કામ કરી રહ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે જેડીયુને તોડવાની પણ યોજના હતી. હવે મહાગઠબંધન લાંબા સમય સુધી મહેમાન નથી રહ્યું તે વાત નક્કી છે. ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે કહ્યું હતું કે જ્યારે પણ નીતિશ કુમાર કોઈ દરવાજો બંધ કરે છે, ત્યારે તેઓ બારી ખુલ્લી રાખે છે. તે સ્પષ્ટ છે કે નીતીશને પણ કેટલાક સમર્થનની જરૂર છે. બીજી તરફ કેન્દ્રમાં ફરી સત્તા પર આવવા માટે બેતાબ ભાજપને બિહારમાં ક્લીન સ્વીપની જરૂર છે જેમાં નીતિશ કુમાર તેમની મદદ કરી શકે. જોઈએ એનડીએને નીતિશ કુમારને પોતાની સાથે લેવા માટે કેમ મજબૂર કરવામાં આવે છે.

ભાજપમાં પણ તાકમાં
ભાજપને કેન્દ્રમાં ત્રીજી વાર સરકાર બનાવવી હોવાથી તે પણ બિહારમાં ક્લિન સ્વીપ કરવા માગે છે અને નીતિશ કુમાર તેમાં મોટા મદદગાર બની શકે છે. આગામી સમયમાં હવે બિહારમાં મહાગઠબંધન તૂટના સમાચાર મળે તો નવાઈ નહીં. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ