બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / Nitin Gadkari, ML Khattar Among 72 Candidates In BJP's Second List

લોકસભા ચૂંટણી 2024 / BIG BREAKING : ભાજપની બીજી યાદી જાહેર, નીતિન ગડકરી, ખટ્ટર સહિત 72ને ટિકિટ

Hiralal

Last Updated: 07:47 PM, 13 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાજપે લોકસભા ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે જેમાં નીતિન ગડકરી, ખટ્ટર અને પિયુષ ગોયલ સહિત 72ના નામ છે.

ભાજપે આજે લોકસભાની બીજી યાદી જાહેર કરી છે જેમાં 72 ઉમેદવારોની ટિકિટ આપવામાં આવી છે. બીજી યાદીમાં  નીતિન ગડકરી, મનોહરલાલ ખટ્ટર અને પિયુષ ગોયલ સહિત 72 ઉમેદવારોના નામ સામેલ છે. નીતિન ગડકરીને નાગપુર (મહારાષ્ટ્ર), તાજેતરમાં હરિયાણાના સીએમ પદેથી રાજીનામું આપનાર મનોહરલાલ ખટ્ટરને કર્નાલથી અને પિયુષ ગોયલને મુંબઈ નોર્થ, કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરની હિમાચલની હમીરપુરથી ટિકિટ અપાઈ છે. 

ભાજપના 72 ઉમેદવારો જાહેર

ભાજપે જાહેર કરેલા 72 ઉમેદવારોમાં ગુજરાતમાં 7, દિલ્હીમાં 2, હરિયાણા 6, હિમાચલ 2, કર્ણાટક 20, મહારાષ્ટ્ર 20, તેંલગાણા 6, ત્રિપુરા 1ની બેઠક સામેલ છે.

ગુજરાતના વધુ 7 ઉમેદવાર જાહેર
ભાજપમાં ગુજરાતમાંથી લોકસભાના વધુ 7 ઉમેદવારો જાહેર કર્યાં છે જેમાં સાબરકાંઠાથી ભીખાજી દૂધાજી ઠાકોર, અમદાવાદ પૂર્વથી હસમુખ પટેલ, ભાવનગરથી બાંભણિયા, વડોદરાથી રંજન ભટ્ટ, છોટાઉદેપુરથી જસુભાઈ રાઠવા, સુરતથી મુકેશ દલાલ અને વલસાડથી ધવલ પટેલને ટિકિટ અપાઈ છે. 


પહેલી યાદીમાં ગડકરીનું નામ નહોતું 
ભાજપની પહેલી યાદીમાં નીતિન ગડકરીનું નામ નથી પરંતુ હવે બીજી યાદીમાં તેમનું નામ સામેલ છે. પહેલી યાદીમાં નામની ગેરહાજરી બાદ રાજનીતિમાં ચર્ચા ઉપડી હતી કે નીતિન ગડકરીને પણ ફરજિયાત વિદાય આપવામાં આવી શકે છે પરંતુ હવે આ ચર્ચા પર પૂર્ણવિરામ લાગ્યું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ