બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / આરોગ્ય / nightmare disorder symptoms causes treatment know how to diagnose this disease

હેલ્થ / શું દરરોજ આવે છે ખરાબ સપના? તો જો-જો ક્યાંક તમે 'નાઇટમેર ડિસઓર્ડર' તો નથી ને! જાણો શું છે આ ગંભીર બીમારી?

Bijal Vyas

Last Updated: 10:22 AM, 5 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Nightmare Disorder: નાઇટમેયર ડિસઓર્ડર એક એવી સ્થિતિ છે. જેમાં ઝડપથી સારવાર કરાવામાં ના આવી તો મુશ્કેલી વધી શકે છે અને મોટુ જોખમ પેદા કરી શકે છે, જાણો આ બીમારી વિશે...

  • વારંવાર ડરામણા કે ખરાબ સપના આવવા તે નાઇટમેયર ડિસઓર્ડર હોઇ શકે છે
  • આંખ ખુલ્યા બાદ પણ ડરની અનુભુતિ અમુક સમય સુધી રહે છે
  • નાઇટમેયર ડિસઓર્ડર બાળકો અને વયસ્કો સહિત કોઇને પણ થઇ શકે છે

Nightmare Disorder: મોટાભાગના લોકોને સપના આવે છે, ક્યારેક સારા તો ક્યારેક ખરાબ સપના આવે છે. સપનાની કોઇ ફિક્સ પેર્ટન નથી હોતી પરંતુ જે કોઇને વારંવાર સપના આવવા લાગે તો આ ચિંતાની વાત છે. હેલ્થ એક્સપર્ટ ચેતવણી આપે છે કે, રોજ સતત તમને ખરાબ સપના આવવી રહ્યાં છે તો તમને નાઇટમેયર ડિસઓર્ડર હોઇ શકે છે. નાઇટમેયર ડિસઓર્ડર એક એવી સ્થિતિ છે. જેમાં ઝડપથી સારવાર કરાવામાં ના આવી તો મુશ્કેલી વધી શકે છે અને મોટુ જોખમ પેદા કરી શકે છે. 

શું છે નાઇટમેયર ડિસઓર્ડર ?
એક વ્યક્તિ નાઇટમેયર ડિસઓર્ડરથી ત્યારે પીડિત માનવામાં આવે છે જ્યારે વારંવાર ડરામણા કે ખરાબ સપના આવે છે. આ સપના ક્યારેય એટલા ડરામણા હોય છે કે વ્યક્તિ ઊંઘમાંથી અચાનક ડરીને ઉઠી જાય છે. આંખ ખુલ્યા બાદ પણ ડરની અનુભુતિ અમુક સમય સુધી રહે છે. આવા સપના અડધી રાત્રે જ આવે છે. આ સપનાનું આવવા માટેનો કોઇ ફિક્સ ટાઇમ હોતો નથી, અને ખરાબ સપના આવ્યા બાદ ફરી સુવામાં પણ મુશ્કેલી થાય છે. જો તમને પણ આવા લક્ષણ દેખાઇ રહ્યા છે અને કેટલાક દિવસોથી સતત આવુ જ બની રહ્યું છે તો તમારે તરત જ ડોક્ટર પાસે જવુ જોઇએ, કારણ કે તમને નાઇટમેયર ડિસઓર્ડર હોઇ શકે છે, જે એક પ્રકારની પેરાસોમનિયા છે. 

Tag | VTV Gujarati

નાઇટમેયર ડિસઓર્ડરનું કારણ 
1. મૂડ સ્વિંગ્સ, ટેન્શન અને ડિપ્રેશન
2. સુવામાં અળચણ
3. થાક 
4. દિવસે ઊંઘ આવવી
5. કામમાં ધ્યાન ના લાગવુ
6. નોકરી-કામને લગતી મુદ્દા
7. કામ બગડવુ


નાઇટમેયર ડિસઓર્ડરના લક્ષણ
1. પરસેવો થવો
2. શ્વાસ લેવામાં તકલીફ
3. શ્વાસ રુંધાવો, કે ઝડપી થવો
4. ગુસ્સા
5. ચિંતા
6. શરમ
7. ઉદાસી

શું તમને પણ કુંભકર્ણની જેમ ઊંઘવાની આદત છે તો ચેતી જજો, વધુ પડતી ઊંઘથી  શરીરને થાય છે આવા નુકસાન | Do you also have the habit of sleeping like  Kumbhakarna, then be

નાઇટમેયર ડિસઓર્ડર કોને થઇ શકે છે?
નાઇટમેયર ડિસઓર્ડર બાળકો અને વયસ્કો સહિત કોઇને પણ થઇ શકે છે. નાઇટમેયર ડિસઓર્ડર તે લોકોમાં વધુ જોવા મળે છે જે નીચે બતાવેલી સમસ્યાઓથી પીડિત હોય છે.
1. REM બિહેવિયર ડિસઓર્ડર (RBD)
2. નાર્કોલેપ્સી
3. સ્લીપ એન્મિયા
4. પીરિોડિક લિમ્બ મૂવમેન્ટ ડિસઓર્ડર (PLMD)
5. પોસ્ટ ટ્રોમોટિક સ્ટ્રેસ ડિસઓર્ડર (PTSD)
6. એન્જાઇટી ડિસઓર્ડર
7. સોશિયલ એન્જાઇટી ડિસઓર્ડર
8. ડિપ્રેશન 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ