બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / neymar signs for al hilal will play with likes of ronaldo and benzema in saudi

OMG / 25 બેડરૂમનું ઘર, પ્રાઇવેટ પ્લેન: રોનાલ્ડો બાદ નેમાર પણ સાઉદીના ક્લબમાં, સેલેરી સાંભળીના કેટલાય દેશોની ઈકોનોમી હલી જશે

Arohi

Last Updated: 12:28 PM, 17 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Neymar Signs For Al Hilal: 31 વર્ષના નેમારે બ્રાઝીલિયન ફૂટબોલર ખેલાડીએ Al Hilalની સાથે બે વર્ષનો કોન્ટ્રાક્ટ સાઈન કર્યો છે. એવામાં તેને બે વર્ષમાં કુલ 300 મિલિયન ડોલર સેલેરી મળશે.

  • 25 બેડરૂમનું ઘર, પ્રાઇવેટ પ્લેન
  • રોનાલ્ડો બાદ નેમાર પણ સાઉદીના ક્લબમાં
  • સેલેરી સાંભળી ઉડી જશે હોંશ 

યુરોપિન ફૂટબોલ છોડીને નેમારે સાઉદી અરબના ફૂટબોલ ક્લબ Al Hilalની સાથે કોન્ટ્રાક્ટ સાઈન કરી દીધો છે. 31 વર્ષના આ બ્રાઝીલિયન ફૂટબોલર ખેલાડીએ Al Hilalની સાથે બે વર્ષનો કોન્ટ્રાક્ટ સાઈન કર્યો છે. એવામાં તેને બે વર્ષમાં કુલ 300 મિલિયન ડોલર સેલેરી મળશે. 

ફૂટબોલની દુનિયામાં ફેમસ ટ્રાન્સફર માર્કેટ એક્સપર્ટ ફેબ્રિજીયો રોમાનોની માનીએ તો નેમારની આ સેલેરી 400 મિલિયન ડોલર સુધી જઈ શકે છે. જે અમુક કોમર્શિલ ડીલ્સ પર આધાર રાખે છે. હવે તમે વિચારી રહ્યા હશો કે આ કેવું ક્લબ છે અને તેની પાસે આટલા પૈસા ક્યાંથી આવે છે તો આવો તમને જણાવીએ. 

કોણ છે Al Hilal ક્લબના માલિક? 
Al Hilalના માલિકની વાત કરીએ તો આ સાઉદી ઈનવેસ્ટમેન્ટ પબ્લિક ફંડનો ભાગ છે. PIF એક સરકાર દ્વારા નિયંત્રિત ફંડ છે. જેની પાસે 650 બિલિયન ડોલરની સંપત્તિ છે. આ ક્લબે હાલમાં જ કિલિયન એમબાપ્પેને કુલ 700 મિલિયન યુરોની વાર્ષિક સેલેરી ઓફર કરી હતી જેમાં કોમર્શિયલ ડીલ્સ પણ શામેલ હતી. 

પહેલા પણ ઘણા ખેલાડી જોડાયા છે આ ક્લબમાં 
નેમારને થોડા સમય પહેલા ઈંજરી થઈ હતી. પરંતુ ગયા વર્ષે ઈજા થયા પહેલા તેમનું પ્રદર્શન જે હિસાબથી હતું એવામાં તે હજુ 3-4 વર્ષ વધારે યુરોપિયન ફૂટબોલમાં પોતાનો જલબો વિખેરી શકે છે. નેમાર ઉપરાંત સાદિયો માને, એનગોલો કાન્તે, કાલિદૂ કુલાબલી, રોબર્ટો ફર્મિનો, સર્ગેજ મિલેનકોવિક સેવિચ અને રૂબેન નેવેસ અમુક એવા નામ છે જે કરિયરના પીક પર સાઉદી અરબ સાથે જોડાયા છે અને આ લિસ્ટમાં ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનું નામ પણ શામેલ છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ