બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / વિશ્વ / new York city america man bathing inside metro

viral video / અચાનક મેટ્રોમાં કપડાં ઉતારી યુવક નાહવા લાગ્યો, પછી જે થયું તે જોઇ ચોંકી જશો, જુઓ VIDEO

Manisha Jogi

Last Updated: 01:32 PM, 10 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તાજેતરમાં દિલ્હી મેટ્રોમાં બિકિની ગર્લનો વિડીયો વાયરલ થયો હતો. આવો જ એક પ્રકારનો વિડીયો વાયરલ થયો છે, જેમાં યુવક ચાલુ મેટ્રોએ અચાનકથી કપડા ઉતારીને નહાવા લાગે છે.

  • દિલ્હી મેટ્રોમાં બિકિની ગર્લનો વિડીયો વાયરલ થયો હતો.
  • અમેરિકાના ન્યૂયોર્ક સિટીમાં યુવક ચાલુ મેટ્રોમાં નહાવા લાગે છે.
  •  વાયરલ વિડીયો પર લોકોએ આપી અલગ અલગ પ્રતિક્રિયા.

ઈન્ટરનેટની દુનિયામાં અનેક વિડીયો સામે આવતા હોય છે. છેલ્લા ઘણા સમયથી મેટ્રોમાં વિડીયો બનાવવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. તાજેતરમાં દિલ્હી મેટ્રોમાં બિકિની ગર્લનો વિડીયો વાયરલ થયો હતો. અમેરિકાના ન્યૂયોર્ક સિટી (New York City)માંથી આ જ પ્રકારનો એક વિડીયો સામે આવ્યો છે. આ વિડીયોમાં યુવક ચાલુ મેટ્રોએ અચાનકથી કપડા ઉતારીને નહાવા લાગે છે. આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 

વિડીયોમાં જોવા મળે છે કે, એક યુવક સફેદ શર્ટ અને બ્લેક પેન્ટ પહેરીને મેટ્રોમાં સફર કરે છે. તેની પાસે એક મહિલા બેઠી છે. તે સમયે આ યુવક અચાનકથી સીટ પરથી ઉભો થાય છે અને પોતાનો શર્ટ કાઢી નાખે છે અને પછી પેન્ટ પણ કાઢી નાખે છે. ત્યારબાદ સૂટકેસ ખોલે છે, તેણે નાના જેરીકેન વડે બોક્સમાં પાણી રેડ્યું. આ પછી તે સૂટકેસની અંદર ઊભો રહ્યો. આ પછી તેણે પોતાના શરીર પર સાબુ લગાવ્યો. સૂટકેસમાંથી પાણીની બોટલ કાઢીને પોતાના પર નાખવા લાગે છે ત્યાર પછી સ્પંજથી નહાવા લાગે છે. 

સોશિયલ મીડિયા પર વાયરલ વિડીયો
મેટ્રોમાં પાણી અને સાબુથી નહાયા પછી સૂટકેસમાંથી ટુવાલ કાઢે છે અને શરીર લૂછવા લાગે છે. યુવકની આ પ્રકારની હરકત જોઈને બાજુમાં બેઠેલી મહિલા તથા અન્ય એક વ્યક્તિ ઉભા થઈને જતા રહે છે. સોશિયલ મીડિયા પર આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો શેર કરીને લોકો અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે, આ વ્યક્તિ જ્યારે મેટ્રોમાંથી  બહાર નીકળે છે ત્યારે લોકોની સામે સ્માઈલ કરે છે અને તેને જોઈને લોકો હસવા લાગે છે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ