બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / never do these things to your liver and are more more dangerous than alcohol

lifestyle / દારૂ નથી પીતાં છતાં ખતમ થઈ જશે લીવર, બરબાદ થઈ જશે જવાની: ક્યારેય ના કરશો આ 5 ભૂલો

Manisha Jogi

Last Updated: 09:35 PM, 6 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દારૂનું સેવન કરવાથી શરીરને નુકસાન થાય છે. લિવરની સાથે સાથે અન્ય નુકસાન પણ થઈ શકે છે. કેટલીક અયોગ્ય આદતોને કારણે પણ લિવરને નુકસાન થઈ શકે છે.

  • દારૂનું સેવન કરવાથી શરીરને નુકસાન થાય છે
  • લિવરની સાથે સાથે અન્ય નુકસાન પણ થઈ શકે છે
  • અયોગ્ય આદતોને કારણે પણ લિવરને નુકસાન થઈ શકે છે

દારૂનું સેવન કરવાથી શરીરને નુકસાન થાય છે. આલ્કોહોલિક ફેટી લિવર ડિસીઝ થઈ શકે છે, જેમાં લિવર ખરાબ થાય છે અને તેના કારણે ધીરે ધીરે કેન્સર થઈ શકે છે. લિવરની સાથે સાથે અન્ય નુકસાન પણ થઈ શકે છે. કેટલીક અયોગ્ય આદતોને કારણે પણ લિવરને નુકસાન થઈ શકે છે. 

શુગરનું ધ્યાન રાખવું
ઈન્સ્યુલિન રેજિસ્ટેંસના કારણે હાઈ બ્લડ શુગર થતા લિવર ખરાબ થઈ જાય છે. જેથી કાર્બોહાઈડ્રેટ્સ લિપિડ્સ અને પ્રોટીનનું પાચન થઈ શકતું નથી. આ તત્ત્વ લિવરના સેલ્સમાં એકત્ર થવા લાગે છે અને નોન આલ્કોહોલિક ફેટી લિવર ડિસીઝ થઈ શકે છે. 

બ્લડ પ્રેશર ચેક ના કરવું
હાઈપરટેંશનના કારણે આંખો, હાર્ટ, બ્રેઈન, કિડની અને લિવરને નુકસાન થાય છે. બ્લડ પ્રેશર વધવાને કારણે લિવરને લોહી પહોંચાડતી નસો સંકોચાઈ જાય છે અને ઈંધણ મળી શકતું નથી. ત્યારપછી લિવરના સેલ્સનું ફંક્શન ધીમું થવા લાગે છે. 

કોલસ્ટ્રોલ કંટ્રોલમાં રહેતું નથી
લિપિડ પ્રોફાઈલ વધુ હોય તો ફેટી લિવરની સમસ્યા થાય છે. ખરાબ કોલસ્ટ્રોલ લિવરમાં જમા થવા લાગે છે. ત્યારપછી લિવર બગડવા લાગે છે અને શરીરમાં નબળાઈ આવવા લાગે છે. 

આ 3 કામ ક્યારેય ના કરવા

  • ડાયટમાં વિટામીન ઈ અને ફાઈબર શામેલ ના કરવું
  • 3-4 લીટર પાણીનું સેવન ના કરવું
  • 30-40 મિનિટ સુધી ઝડપથી ના ચાલવું

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ