બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / ગુજરાત / Nephew hacks aunt to death in Jaipur cuts body into 10 pieces with cutter machine throws forest

હત્યા / જયપુરમાં ભત્રીજાએ કાકીની હથોડા મારીને હત્યા કરી, કટર મશીનની લાશના 10 ટુકડા કરીને જંગલમાં ફેંક્યા

Kishor

Last Updated: 12:09 AM, 18 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જયપુરના વિદ્યાધરનગર વિસ્તારના લાલપુરિયા એપાર્ટમેન્ટ સેક્ટર-2માં રહેતા પરિવારના ભત્રીજા અનુજે તેની કાકી સરોજ શર્માને માથામાં હથોડી મારી મોતને ઘાટ ઉતારી દીધા બાદ કટર મશીન વડે લાશના ટુકડા કરી જંગલમાં ફેંકી આવ્યો હતા.

  • જયપુરના વિદ્યાધરનગરમાં હત્યાની ચોંકાવનારી ઘટના
  • ભત્રીજાએ કાકીને હથોડાના આડેધડ ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી
  • લાશના 10 જેટલા ટુકડા કરી જંગલમાં ફેંકી દીધા

શ્રદ્ધા હત્યા કેસની શાહી હજુ શુકાણી નથી ત્યાં જયપુરમાં હત્યાનો સનસનાટી મચાવતો કિસ્સો સામેં આવ્યો છે. જેમાં ભત્રીજાએ કાકી પર બેરહેમીથી હથોડાના આડેધડ ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધી હતી. ત્યારબાદ  કટર મશીન વડે લાશના 10 જેટલા ટુકડા કરી જંગલમાં ફેંકી દીધા હોવાનું સામે આવતા હાહાકાર મચી ગયો છે. બીજી તરફ આ ઘટના અંગેના CCTV  પણને હાથે લાગ્યા છે. જેમાં આરોપી લાશના ટુકડાને બેગમાં ભરી જંગલમાં ફેંકવા જતો હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

જયપુરના વિદ્યાધરનગર વિસ્તારની ઘટના

દિલ્હીમાં શ્રદ્ધા વોકરની જઘન્ય હત્યાની ઘટના સામે આવી હતી. જેમાં તેના લિવ-ઈન પાર્ટનર દ્વારા હત્યા નિપજાવવામાં આવી હોવાથી સમગ્ર દેશમાં આ ઘટના ગાજી હતી. જેને લોકો પણ હજુ સુધી ભૂલી શક્યા નથી. તેવામાં હવે આવો જ એક કિસ્સો રાજસ્થાનના જયપુર ખાતે પ્રકાશમાં આવ્યો હતો. જયપુરના વિદ્યાધરનગર વિસ્તારના લાલપુરિયા એપાર્ટમેન્ટ સેક્ટર-2માં 11 ડિસેમ્બરે અનુજે તેની કાકી સરોજ શર્મા (64)ને માથામાં હથોડી વડે માર માર્યો હતો. ત્યારબાદ ભત્રીજાએ તેની વિધવા કાકી સરોજ શર્માને મોતને ઘાટ ઉતારી દીધી હતી. ત્યારબાદ કટર મશીન વડે તેના શરીરના 10 ટુકડા કરી જંગલમાં ફેંકી આવ્યો હતા.

પોલીસે આરોપીને દબોચી લીધો
આ મામલે પોલીસે આરોપી અનુજ શર્મા ઉર્ફે અચિન્ત્ય ગોવિંદદાસને દબોચી લીધો છે. તેમજ પોલીસ દ્વારા તપાસ હાથ ધરીને જંગલમાંથી શરીરના કેટલાક અંગો મળી આવતા કબ્જે કરાયા હતા. આ ઉપરાંત અંગો મામલે પોલીસ હજુ પણ જંગલમાં તપાસ ચલાવી રહી છે. જ્યારે હત્યામાં વપરાયેલ હથિયારો અને અન્ય વસ્તુઓ પોલીસે કબજે કરી લીધી છે

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ