બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / વિશ્વ / Neeraj Chopra became the only Indian to win a double gold medal in the Diamond League

દેશનું ગૌરવ / ઐતિહાસિક: નીરજ ચોપરા બન્યો ડાયમંડ લીગમાં ડબલ ગોલ્ડ મેડલ જીતનાર એકમાત્ર ભારતીય, પ્રથમ પ્રયાસમાં જ 88.67 મીટર દૂર ફેંક્યો ભાલો

Priyakant

Last Updated: 08:50 AM, 6 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Neeraj Chopra News: કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે દોહામાં ગોલ્ડ મેડલ જીતનાર નીરજ ચોપડાને ભારત માટે ગોલ્ડ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા

  • નીરજ ચોપડાએ ફરી એકવાર વૈશ્વિક મંચ પર ભારતનો ત્રિરંગો લહેરાવ્યો 
  • નીરજ ચોપડાએ ડાયમંડ લીગ 2023માં પ્રથમ વખત ચેમ્પિયન તરીકે ભાગ લીધો
  • નીરજ ચોપડાએ  88.67 મીટરના અંતર સાથે  પ્રથમ સ્થાન મેળવ્યું

ભાલા ફેંકમાં ઇતિહાસ સર્જનાર નીરજ ચોપડા ફરી એકવાર વૈશ્વિક મંચ પર ભારતનો ત્રિરંગો લહેરાવવામાં સફળ થયો છે. નીરજ ચોપડાએ ડાયમંડ લીગ 2023માં પ્રથમ વખત ચેમ્પિયન તરીકે ભાગ લીધો હતો. નીરજની નજર 90 મીટરના રેકોર્ડ પર હતી, પરંતુ તે તોડી શક્યો નહીં. જોકે તેમણે 88.67 મીટરના અંતર સાથે પ્રથમ સ્થાન મેળવ્યું હતું.

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે નીરજ ચોપડાને અભિનંદન પાઠવ્યા હતા. ચોપડાના શાનદાર પ્રદર્શન પર કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું, નીરજ ચોપડાએ ફરી એકવાર ભારતને ગૌરવ અપાવ્યું છે. તેમણે દોહામાં ગોલ્ડ મેડલ જીતનાર નીરજ ચોપડાને ભારત માટે ગોલ્ડ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

અનુરાગ ઠાકુરે કહ્યું, નીરજ ચોપડાએ દોહામાં 88.67 મીટરના અંતરે ભાલો ફેંક્યો હતો. તેમની આ શાનદાર સફળતાએ ભારતનો ધ્વજ ફરકાવવામાં મદદ કરી છે. તેમણે નીરજને ચેમ્પિયન ગણાવ્યો અને ગોલ્ડ મેડલ જીતવા બદલ અભિનંદન આપ્યા હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ