બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / બોલિવૂડ / neena gupta cooked food at prithvi cake mumbai while she struggling for free meal

મનોરંજન / માત્ર બે ટંક ભોજન માટે કેફેમાં મફતમાં કામ કરતી હતી બોલિવૂડની ફેમસ અભિનેત્રી, બોયફ્રેન્ડે કહ્યું હતું- તું અહિયાં નોકરાણી બનવા આવી છું?

Arohi

Last Updated: 03:09 PM, 12 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Neena Gupta: બોલિવુડ એક્ટ્રેસ નીના ગુપ્તાએ પોતાની લાઈફનો એક કિસ્સો શેર કર્યો છે. એક્ટ્રસે જણાવ્યું કે તે મુંબઈ પોતાના બોયફ્રેન્ડની સાથે આવી હતી. તેમણે પોતાની લાઈફમાં ઘણી મુશ્કેલીઓ જોઈ છે. તે મુંબઈમાં પૃથ્વી કેફેમાં ભોજન બનાવતી હતી. જેથી તેને મફતમાં ભોજન મળી શકે. તેના પર તેમનો બોયફ્રેન્ડ તેમને બોલતો હતો.

  • ફ્રી ભોજન માટે નીના ગુપ્તી કરતી હતી કેફેમાં કામ 
  • બોયફ્રેનને આ વાતની થઈ ગઈ હતી જાણ 
  • પહેલાનો કિસ્સો સંભળાવતા નીનાએ જણાવ્યું કેમ કર્યું હતું આવું? 

નીના ગુપ્તા આજે હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં પોતાના સ્ટ્રગલના દિવસો વિશે વાત કરી. જ્યારે તે પોતાના પૂર્વ પ્રેમી સાથે મુંબઈ આવી હતી. એક ઈન્ટરવ્યૂમાં નીના ગુપ્તાએ એ દિવસોને યાદ. એક્ટ્રેસે જણાવ્યું કે કેવી રીતે તે 1981માં પોતાના બોયફ્રેન્ડની સાથે દિલ્હીથી મુંબઈ આવી ગઈ હતી કારણ કે તેમનામાં આ પગલું ભકવાની હિંમ્મત ન હતી.

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Neena Gupta (@neena_gupta)

પોતાના સ્ટ્રગલના દિવસો વિશે વાત કરતા કહ્યું, "જ્યારે હું મુંબઈ આવી તો હું પૃથ્વી કેફેમાં ભરતુ બનાવતી હતી જેથી મને મફતમાં ભોજન મળી શકે. હું પોતાના બોયફ્રેન્ડની સાથે દિલ્હીથી આવી હતી કારણ કે મને એકલા આવવાની હિંમત ન હતી."

બોયફ્રેન્ડ માનતો હતો સિગરેટના પૈસા 
એક્ટ્રેસે જણાવ્યું કે તે સમયે તેમનો બોયફ્રેન્ડ તેમને કહેતો હતો, "શરમ કર, તૂ બોમ્બે નોકરાણી બનવા આવી છે... આ બધુ કરવા આવી છે?" નીના ગુપ્તાએ જણાવ્યું કે તેના પૂર્વ બોયફ્રેન્ડ તેમની પાસે સિગરેટ માટે પૈસા માંગતો હતો. પરંતુ છતાં 
તેની એમ કહેવાની હિંમત થઈ હતી કે એક્ટ્રેસને કામ કરવામાં શરમ આવવી જોઈએ. તેમણે કહ્યું, "મેં દરેકને કહ્યું પૈસા માંગવામાં શરમ છે કામ માંગવામાં શરમ નથી મને."

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ