બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / બોલિવૂડ / nayanthara born in a christian family after that she converted to hinduism nayanthara birthday

બર્થ ડે સ્પેશ્યલ / ડિયાના બની નયનતારા... ઈસાઈ પરિવારની પરવાહ કર્યા વગર હિન્દુ બની હતી અભિનેત્રી, ધર્મ પરિવર્તન પર થઈ હતી બબાલ

Arohi

Last Updated: 12:24 PM, 19 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગઈ કાલે એટલે કે 18 નવેમ્બરે સાઉથ એક્ટ્રેસ નયનતારાએ પોતાને 38મો બર્થ ડે સેલિબ્રેટ કર્યો. શું તમને ખબર છે કે નયનતારા ઈસાઈથી હિંદૂ બની ગઈ હતી.... જાણો કેમ?

  • ડિયાના બની નયનતારા
  • જાણો કેમ ઈસાઈથી હિંદૂ બની નયનતારા 
  • ગઈ કાલે હતો એક્ટ્રેસનો 38મો બર્થ ડે 

કોઈપણ ટોપ સાઉથ એક્ટ્રેસ માટે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરવું અને પોતાનો ચાર્મ જાળવી રાખવો સરળ નથી. શ્રીદેવીથી લઈને જયાપ્રદા, અસિન, કાજલ અગ્રવાલ અને તમન્ના ભાટિયા સુધીના અનેક ઉદાહરણો છે. જો કે, તેમની વચ્ચે એક નામ છે જે ટોપ પર છે અને તે છે નયનથારા.

નયનતારાએ ગઈકાલે પોતાનો 38મો જન્મદિવસ ઉજવ્યો. આ પ્રસંગે અમે તમને જણાવીશું કે નયનતારા જન્મથી ઈસાઈ હતી. પરંતુ તેણીએ પોતાનો ધર્મ બદલી નાખ્યો અને હિન્દુ બની ગઈ. ચાલો તમને જણાવીએ તેની પાછળની ખાસ વાત. 

આ મુદ્દા પર નથી કરતી વાત 
આર્ય સમાજના નજીકના સૂત્રોનું કહેવું છે કે નયનતારા ઈસાઈ ધર્મથી હિંદૂ ધર્મમાં પરિવર્તિન થઈ ગઈ છે. ભલે તે પોતેન આ મુદ્દા પર ક્યારેય વાત ન કરતી હોય. 

આ કારણે બદલ્યું હતું નામ 
ડાયના મરિયમ કુરિયનના રૂપમાં જન્મ લેનાર અને મોટી થયેલી નયનતારા જન્મજાત એક ઈસાઈ હતી. ફિલ્મોમાં આવવાના કારણે તેણે પોતાનું નામ બદલું પડ્યું. 

આ રીતે પડ્યું 'નયનતારા' નામ 
સૂત્રોનું કહેવું છે કે કથિત રીતે ચેનાનઈના આર્ય સમાજ મંદિરમાં રવિવારે સવારે હિંદૂ ધર્મ અપનાવી લીધો બાદમાં તેણે પોતાનું નામ નયનતારા રાખી લીધુ હતું. 

પ્રભુદેવા માટે બદલ્યુ નામ 
અમુક લોકો તેને પ્રભુદેવા સાથે તેના લગ્નની દિશામાં એક પગલાના રૂપમાં જોવે છે. જેમણે પોતાની મુસ્લિમ પત્નીને ડિવોર્સ આપ્યો હતો અને અને લગ્ન વખતે પોતાનો ધર્મ ન હતો બદલ્યો. 

શાસ્ત્રો અનુસાર થયું ધર્મ પરિવર્તન 
ત્યાં જ તે શાસ્ત્રો અનુસાર દરેક ધાર્મિક પ્રક્રિયાઓમાંથી પસાર થઈ. આર્ય સમાજના નજીકના સૂત્રોનું કહેવું છે કે 'શુદ્ધિ કર્મ'ની દરેક પ્રક્રિયાઓ, વૈદિક શુદ્ધિકરણ સાથે જોડાયેલી એક પ્રક્રિયાનું સાવધાનીપૂર્વક પાલન કરવામાં આવ્યું હતું. 

નયનતારાએ કર્યા મંત્ર જાપ 
તેમણે એમ પણ કહ્યું કે એક 'હોમન' અથવા અગ્નિ અનુષ્ઠાન આયોજીત કરવામાં આવ્યું હતું. જ્યાં નયનતારાએ ભજન અને સંકીર્તન મંત્રનો જાપ કર્યો હતો. સૂત્રોનું કહેવું છે કે નયનતારા શુદ્ધિકરણ સમારોહ બાદ તરત જતી રહી હતી. તેણે હિંદૂ ધર્મમાં ધર્માંતરણના પ્રમાણ પત્ર પણ જાહેર કર્યા હતા. 

માતા-પિતા ન હતા ઈચ્છતા ધર્મ પરિવર્તન 
જણાવવામાં આવી રહ્યું છે કે માતા-પિતાએ નયનતારાના હિંદૂ ધર્મમાં પરિવર્તિત થવાની ઈચ્છાનો વિરોધ કર્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ