બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / navjot singh sidhu shared picture of his son karan sidhu

ખુશખબર / ગંગા કિનારે થઈ નવજોત સિંહ સિદ્ધૂના દિકરાની સગાઈ, જાણો કોણ છે ભાવી વહૂ ઈનાયત રંધાવા

Arohi

Last Updated: 04:57 PM, 27 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Navjot Singh Sidhu: પૂર્વ ક્રિકેટર અને કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધૂના દિકરા કરણ સિદ્ધૂ જલ્દી લગ્નના બંધનમાં બંધાવવા જઈ રહ્યા છે. નવજોત સિંહ સિદ્ધૂએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર પોતાની ભાવી વહૂનો ફોટો શેર કર્યો છે.

  • નવજોત સિંહ સિદ્ધૂના દિકરાએ કરી સગાઈ 
  • ગંગા કિનારે થઈ દિકરાની સગાઈ
  • ટ્વીટર સિદ્ધૂએ શેર કર્યા વહૂના Photo

નવજોત સિંહ સિદ્ધૂએ ટ્વીટ કરતા કહ્યું કે આ શુભ દુર્ગા-અષ્ટમીના દિવસે માતા ગંગાના ખોળામાં એક નવી શરૂઆત, અમારી ભાવી વહૂ ઈનાયત રંધાવાથી પરિચય. આ સમયે તેમણે પ્રોમિસ બેંડનું પણ આદાન-પ્રદાન કર્યું. આ ફોટોમાં સિદ્ધૂ પોતાની પત્ની, દિકરી, દિકરા અને વહૂની સાથે જોવા મળી રહ્યા છે. 

 

ટૂંક સમયમાં બન્ને કરશે લગ્ન 
સિદ્ધૂના દિકરા કરણ અને તેમની ભાવી પત્નીના ફોટોમાં બન્ને ખૂબ જ ખૂસ જોવા મળી રહ્યા છે. બન્નેની સગાઈ થઈ ગઈ છે અને જલ્દી જ બન્ને લગ્નના બંધનમાં બંધાઈ જશે. 

કોણ છે ઈનાયત રંધાવા 
ઈનાયત રંધાવા પટિયાલાની રહેવાસી છે. ઈનાયતના પિતાનું નામ મનિંદર રંધાવા છે. તે પંજાબ ડિફેન્સ સર્વિસ વેલફેર ડિપાર્ટમેન્ટમાં ડેપ્ટી ડાયરેક્ટર છે. 

નવજોત સિંહ સિદ્ધૂની પત્નીને છે કેન્સર 
નવજોત સિંહની પત્ની નવજોત કૌરને કેન્સર છે. થોડા અઠવાડિયા પહેલા તેમણે એક અપડેટ શેર કરી હતી અને તેમની પહેલી કીમોથેરેપી બાદનો એક વીડિયો પોસ્ટ કર્યો હતો. 

2 એપ્રિલે જેલથી છુટ્યા હતા સિદ્ધૂ 
નવજોત સિંહ સિદ્ધૂને 10 મહિનાની જેલની સજા બાદ 2 એપ્રિલ, 2023એ પટિયાલા સેન્ટ્રલ જેલથી છોડવામાં આવ્યા હતા. 59 વર્ષીય સિદ્ધૂ રોડ-રેજની એક ઘટનામાં સજા કાપી રહ્યા હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ