બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / Naradham raped friend's 8-year-old daughter, killed many children, Aravalli's heart-shattering incident

હેવાનિયત! / નરાધમે મિત્રની 8 વર્ષની દીકરી સાથે આચર્યું દુષ્કર્મ, બચકાં ભરી મોતને ઘાટ ઉતારી, અરવલ્લીની હૈયું હચમચાવી દેતી ઘટના

Vishal Khamar

Last Updated: 11:53 PM, 31 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અરવલ્લી જિલ્લામાં હૈયુ હચમચાવી દેતી ઘટનાં પ્રકાશમાં આવી છે. નરાધમે દીકરી પર દુષ્કર્મ આચર્યું હતું. ત્યારે બાદ બાળકીની હત્યા કરી મોતને ઘાટ ઉતારી હતી. આ બાબતે પોલીસે ગુનો નોંધી આરોપીની ધપકડ કરી છે.

  • અરવલ્લીમાં 4 વર્ષની બાળકીનું દુષ્કર્મ કરીને હત્યા કરી 
  • નરાધમ આરોપીએ પોતાના જ ઘરમાં બાળકીને પીંખી નાખી
  • બાળકીના પિતાના મિત્રએ હેવાનિયતની હદ વટાવી

 અરવલ્લી જિલ્લામાં એક હૈયું હચમચાવી દેતી ઘટના સામે આવી છે. જેમાં એક નરાધમે હેવાનિયતની હટ વટાવી દીધી. અને એક 8 વર્ષની બાળકીને પોતાની હવસનો ભોગ બનાવી મોતને ઘાટ ઉતારી દીધી. અને આ હેવાન પણ અન્ય કોઈ નહીં બાળકીના પિતાનો મિત્ર નીકળ્યો. ત્યારે કોણ છે તે હેવાન. અને કેવી રીતે તેણે હેવાનિયતની તમામ હદો હટાવી.  કોઈપણ વ્યક્તિ જ્યારે હેવાનિયતની હદ વટાવી દે છે ત્યારે તેને ભાન રહેતું નથી કે, હું આ કયું પગલું ભરી રહ્યો છું. પોતાના જ મિત્રની ફૂલ જેવી 8 વર્ષની દીકરીને પોતાના જ ઘરમાં લઈ જઈ પાશવી બળાત્કાર ગુજારી શરીરે બચકાં ભરી મોતને ઘાટ ઉતાર્યાની ઘટના ધનસુરામાં સામે આવી છે. 

બળાત્કાર ગુજારી તેને મોતને ઘાટ ઉતારી દીધી
આ હેવાનો પાડોશમાં રહેતા પોતાના જ મિત્રની 8 વર્ષની ફૂલ જેવી દીકરી પર દાનત બગાડી હતી. અને કોઈ બહાને બાળકીને ફોસલાવી પોતાનના ઘરે લઈ ગયો હતો. જ્યાં તેની સાથે બળાત્કાર ગુજારી તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી. જે બાદ પરિવાર બાળકી ન મળતા શોધખોળ હાથ ધરી તે દરમિયાન હેવાન જયંતીના ઘરેથી બાળકી મૃત હાલતમાં મળી આવી. જેથી ગ્રામજનોએ હેવાન જયંતીને પકડી પેથીપાક ચખાડ્યો અને ત્યાર બાદ પોલીસના હવાલે કરી દીધો.  

મૃતદેહને પીએમ માટે મોકલીને સમગ્ર મામલે સઘન તપાસ હાથ ધરી
પોલીસે બાળકીના મૃતદેહને પીએમ માટે મોકલીને સમગ્ર મામલે સઘન તપાસ હાથ ધરી છે. સાથે જ આરોપી જયંતીને પણ ઝડપી પાડી તેની પૂછપરછ હાથ ધરી છે. પરંતુ આવા હેવાનોને સમાજમાં ખુલ્લા ફરવાનો કોઈ અધિકાર નથી. તેથી તેને કડકમાં કડક સજા થાય તેવી ગ્રામજનોની માંગ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ