બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / ગુજરાત / Naradham Maulana's shameful act, anti-nature act with Mangrol's youth, POCSO filed

જૂનાગઢ / નરાધમ મૌલાનાની શરમજનક હરકત, માંગરોળના તરૂણ સાથે આચર્યું સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, પોક્સો દાખલ

Vishal Khamar

Last Updated: 09:55 PM, 22 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જૂનાગઢનાં માંગરોળમાં મદ્રેસાનાં ટ્રસ્ટી અને મૌલાનાએ તરૂણ સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યું હતું. આ બાબતે તરૂણે તેની માતાને વાત કરતા તેની માતાએ જૂનાગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

  • માંગરોળના તરૂણ સાથે સૃષ્ટિ વિરૂદ્ધનુ કૃત્ય
  • મદ્રેસાનાં ટ્રસ્ટી અને મૌલાના સામે પોક્સોનો ગુનો દાખલ
  • ફરિયાદને લઈ જૂનાગઢ પોલીસે તપાસ હાથ ધરી

જૂનાગઢના માંગરોળમાં આવેલ કાશીકુલ ઉલ્લુમમાં તરૂણ સાથે નરાધમ મૌલાનાએ સૃષ્ટિ વિરૂદ્ધનુ કૃત્ય કર્યું હોવાની ઘટના સામે આવી હતી.તરૂણને મૌલાનાએ પગ દબાવવા બોલાવીને સૃષ્ટિ વિરૂદ્ધનુ કૃત્ય આચર્યું હતુ. આ બાબતે તરૂણે ટ્રસ્ટીને ફરિયાદ કરતા તેમણે તરૂણને ધમકી આપી હતી. જ્યારે આ મામલે તરૂણે માતાને જાણ કરતા માતા મદરેસા આવ્યા હતા ત્યારે પણ ટ્રસ્ટીએ ધમકાવતા માતાએ પોલીસમાં ફરિયાદ કરી હતી દેને લઈને પોલીસે મદરેસા પહોંચી તપાસ હાથધરી હતી.

મદ્રેસાનાં મૌલાનાં તેમજ ટ્રસ્ટીએ તરૂણીને ધાક ધમકી આપી
જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાની એક શર્મનાક ઘટના સામે આવી છે.  જેમાં કાશિકુલ ઉલ્લુમ એજ્યુકેશન ટ્રસ્ટના મૌલાના અને ટ્રસ્ટી વિરૂદ્ધના કૃત્ય કર્યા હોવાનો ગુનો દાખલ કરાયો છે. જેમાં આ મદ્રેસામાં રહેતા તરૂણએ ત્યાંના મૌલાના અડધી રાત્રે તેના રૂમમાં પગ દબાવવા અને પાણી આપવાના બહાને બોલાવી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતા હોવાની ફરિયાદ કરી છે. ત્યારે આ બાબતે આ તરુણીએ મદ્રેસાના ટ્રસ્ટીને માહિતગાર કર્યા. ત્યારે મદ્રેસાના ટ્રસ્ટી દ્વારા આ વાત કોઈને કહીશ તો તું આગળ ભણી નહિ શકે. અને મદ્રેસામાંથી તારું નામ કાઢી નાખવામાં  આવશે એવી ધાક ધમકી આપી અને ચૂપ કરવાની કોશિશ કરવામાં આવી હતી.

તરૂણીની માતાને પણ ટ્રસ્ટીએ ધમકી આપી હતી
ત્યારે મૌલાનાને આ વાતની જાણ કરતા તેમના દ્વારા પણ ધમકી આપવામાં આવતા બાળક ડરી ગયો હતો. અને ત્યાર બાદ તેની માતા મદ્રેસાએ મળવા આવેલ. ત્યારે આ સમગ્ર વાત તેની માતાને કરતા તેમણે ટ્રસ્ટીને જાણ કરતા તેને પણ આ વાત ક્યાંય ના કરવા ધાક ધમકી આપવામાં આવી. 

હર્ષદ મહેતા (SP, જૂનાગઢ) 

પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
જે બાદ આ બાબતની જાણ પોલીસને જાણ કરતા હાલ સમગ્ર ઘટનાની તપાસ માંગરોળ સર્કલ પોલીસના PSI સહિતની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. ત્યારે જૂનાગઢ SP સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચી અને જરૂરી પુરાવા એકઠા કરી યોગ્ય તપાસ હાથ ધરી રહ્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ