બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / Naradham lustful people! Mentally unstable woman raped in Jasdan by 3 people from the same village, blood will boil after knowing about the incident

રાજકોટ / નરાધમ હવસખોરો! જસદણમાં માનસિક અસ્થિર મહિલા સાથે ગામના જ 3 શખ્સોએ કર્યો રેપ, ઘટના જાણી લોહી ઉકળી જશે

Vishal Khamar

Last Updated: 06:55 PM, 5 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જસદણનાં મોટા દડવા ગામે માનસિક અસ્થિર મહિલા સાથે ગામનાં જ ત્રણ શખ્શો દ્વારા દુષ્કર્મ આચરતા ચકચાર મચી જવા પામી હતી. આ બાબતે આટકોટ પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા.

  • જસદણનાં મોટા દડવા ગામમાં બની દુષ્કર્મની ઘટના
  • ગામનાં જ ત્રણ શખ્સોએ અસ્થિર મહિલા સાથે આચર્યું દુષ્કર્મ
  • પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી જેલ હવાલે કર્યા

જસદણનાં મોટા દડવા ગામે માનસિક અસ્થિર મહિલાની એકલતાનો લાભ ઉઠાવી ગામનાં જ 3 શખ્શો દ્વારા દુષ્કર્મ આચરતા સમગ્ર ગામમાં ચકચાર મચી જવા પામી હતી. ત્યારે આ વાત વાયુ વેગે ગામમાં પ્રસરી જતા ત્રણેય શખ્સો સામે લોકોમાં રોષ જોવા મળ્યો હતો. ત્યારે ગ્રામજનો દ્વારા આ બાબતે આટકોટ પોલીસને જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી
ત્યારે આ બાબતે જસદણ પોલીસે ત્રણ શખ્સો અક્ષય બાબરિયા, હરેશ ઉર્ફે હરિયો નાનજી પરમાર અને હોથી મંગળાની ધરપકડ કરી ત્રણેય આરોપીઓ વિરૂદ્ધ પોલીસે 376 હેઠળ આરોપીઓ વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. તેમજ પીડિત મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ