બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / ms dhoni gave IPL offer to afghanistan s mohammad shahzad but have to loose weight

સ્પોર્ટ્સ / '20 કિલો વજન ઓછું કરી દે, IPLમાં લઇ લઇશ...', જાણો ધોનીએ કયા ખેલાડી સમક્ષ મૂકી હતી આવી શરત

Arohi

Last Updated: 08:32 AM, 9 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2024 MS Dhoni: મહેન્દ્ર સિંહ ધોનીએ પોતાની કેપ્ટન્સીમાં ચેન્નાઈ સુપર કિંગ્સને IPL 2023ની ટ્રોફી જીતાવી હતી. હવે IPL 2024 માટે પણ તે તૈયાર જોવા મળી રહ્યા છે.

  • એમએસ ધોનીએ આ ખેલાડીને આપી ઓફર 
  • IPL 2024માં લઈ જવાની કહી વાત 
  • પરંતુ શરત છે ફક્ત આટલી 

આઈપીએલ ક્રિકેટની એવી લીગ છે જેમાં ભારત ઉપરાંત બહારના ખેલાડી પણ રમવાની ઈચ્છા વ્યક્ત કરે છે. આઈપીએલ કોઈ પણ ખેલાડીને સ્ટાર બનાવી શકે છે. આઈપીએલથી ખેલાડીઓને ઓળખ મળે છે. જે તેમના કરિયરમાં ખૂબ મદદ કરે છે.

ધોનીએ અફઘાનિસ્તાનના મોહમ્મદ શહજાદને આઈપીએલમાં પોતાની ટીમમાં રમાડવાની ઓફર આપી હતી. પરંતુ માહીએ એક શરત મુકી હતી અને તે શરત વજન ઘટાડવાની હતી. 

20 કિલો વજન ઘટાડવા કહ્યું 
આ વાતનો ખુલાસો અફઘાનિસ્તાનના પૂર્વ કેપ્ટન અસગર અફઘાને કર્યો હતો. અસગર અફઘાને જણાવ્યું કે જ્યારે 2018ના એશિયા કપ વખતે તેમની ધોની સાથે વાત થઈ તો માહીએ મોહમ્મદ શહઝાદને પોતાની ટીમમાં લેવાની વાત કહી હતી. પરંતુ માહીએ આ વાતની શરત મુકી કે જો શહઝાદ 20 કિલો વજન ઘટાડી લે તો જ તે તેને પોતાની ટીમનો ભાગ બનાવશે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by M S Dhoni (@mahi7781)

અસગર અફઘાને એક નિવેદનમાં આ કહ્યું, "મેં ઘોની સાથે વાત કરી અને તેમણે જણાવ્યું કે શહઝાદ તમારો ખૂબ મોટો ફેન છે. તો તેમણે કહ્યું કે જો તે 20 કિલો વજન ઓછુ કરી લે તો હું તેને પોતાની ટીમમાં શામેલ કરૂશ. પરંતુ શહઝાદે વજન ઓછુ કરવાની જગ્યા પર પાંચ કિલો વધારી નાખ્યું હતું."

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ