બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / More than 200 trains have been canceled today, check the list quickly before traveling

તમારા કામનું / આજે 200 થી વધુ ટ્રેનો થઈ ગઈ રદ, મુસાફરી કરતાં પહેલા ફટાફટ ચેક કરી લો લિસ્ટ

Megha

Last Updated: 01:48 PM, 17 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રેલવે તરફથી ઘણી ટ્રેન રદ કરવામાં આવી છે. આજે 17 જુલાઇના રોજ રેલવે તરફથી 246 ટ્રેનને રદ કરવામાં આવી છે.

  • આજે ઘણી ટ્રેન રદ, ડાયવર્ટ અને રીશેડ્યુઅલ થઈ છે
  • 17 જુલાઇના રોજ રેલવે તરફથી 246 ટ્રેનને રદ કરવામાં આવી છે
  • ટ્રેનને રીશેડ્યુઅલ અને 6 ટ્રેનને ડાયવર્ટ કરવામાં આવી


ભારતીય રેલવે દરરોજ લાખો કિલોમીટરનું અંતર કાપે છે. સાથે જ ભારતીય રેલવે દ્વારા લાખો યાત્રીઓ યાત્રા કરે છે. લાંબી યાત્રા માટે સસ્તું માધ્યમ તરીકે લોકો ભારતીય રેલવેને પ્રાથમિકતા આપે છે. સાથે જ રેલવેમાં સફર કરવું ઘણું આરામદાયક પણ હોય છે. જો કે ઘણી વખત એવું બને છે કે ટ્રેન લેટ થઈ જે છે અથવા તો રદ થઈ જે છે એ સમયે યાત્રિકોએ ઘણી સમસ્યાનો સામનો કરવો પડે છે. સાથે જ ઘણી વખત એવું બને છે કે ટ્રેન ડાયવર્ટ થઈ જાય અથવા રીશેડ્યુઅલ થઈ જે છે. આજે પણ ઘણી ટ્રેન રદ, ડાયવર્ટ અને રીશેડ્યુઅલ થઈ છે તેની લિસ્ટ અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ. 

દેશમાં હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે એવામાં ઘણા રાજ્યોમાં વરસાદને કારણે પૂર જેવી સમસ્યા ઊભી થઈ છે અને ખરાબ વાતાવરણને કારણે રેલ યાતાયાતમાં સમસ્યા ઊભી થઈ રહી છે. જેને કારણે યાત્રીઓને પણ પરેશાની ભોગવવી પડે છે. એટલા માટે ફટાફટ આજ રદ, ડાયવર્ટ અને રીશેડ્યુઅલ થયેલ ટ્રેનની લિસ્ટ તપાસી લો. 

આજે પણ રેલવે તરફથી ઘણી ટ્રેન રદ કરવામાં આવી છે. આજે 17 જુલાઇના રોજ રેલવે તરફથી 246 ટ્રેનને રદ કરવામાં આવી છે. જેમાંથી 203 ટ્રેનને પૂરી રીતે રદ કરવામાં આવી છે તો 43 ટ્રેનને આંશિક રીતે રદ કરવામાં આવી છે. આ સિવાય 7 ટ્રેનને રીશેડ્યુઅલ કરવામાં આવી છે અને 6 ટ્રેનને ડાયવર્ટ કરવામાં આવી છે. 

આજે દેશમાં કઈ કઈ ટ્રેન રદ કરવામાં આવી છે એ વિશે બધી જાણકારી https://www.irctchelp.in/cancelled-trains-list/ માં તમને મળી રહેશે. સાથે જ કઈ કઈ ટ્રેનને ડાયવર્ટ અને રીશેડ્યુઅલ કરવામાં આવી છે એ વિશેની બધી જ જાણકારી તમને https://www.irctchelp.in/train-rescheduled-diverted-today-updates/  પર મળી રહશે. મુસાફરી કરતાં પહેલા ફટાફટ તપાસી લો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ