બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Morbi Ceramic Industry, Natural Gas Price Cut by Gujarat Gas

રાહત / મોરબી સિરામિક ઉદ્યોગકારો માટે ગુડ ન્યૂઝ, ગુજરાત ગેસે નેચરલ ગેસના ભાવમાં કર્યો આટલો ઘટાડો, જુઓ હવે કેટલી કિંમતે પડશે

Kishor

Last Updated: 10:39 PM, 26 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોરબી સીરામીક ઉદ્યોગમાં વપરાતા નેચરલ ગેસના ભાવમાં રૂ.5 જેટલો ઘટાડો કરવાનો નિર્ણય કરાયો છે. જે પહેલી મે થી નવા ભાવ લાગુ થશે.

  • મોરબી સીરામીક ઉદ્યોગમાં વપરાતા નેચરલ ગેસના ભાવમાં ઘટાડો 
  • ગુજરાત ગેસના ભાવમાં રૂ.5 જેટલો ઘટાડો કરવાનો નિર્ણય
  • રૂ.45.91ના ભાવે મળતો નેચરલ ગેસ રૂ.40.86માં મળશે

  મોરબી સિરામિક ઉદ્યોગને મોટી રાહત આપવામાં આવી છે. જેમાં ગુજરાત ગેસ દ્વારા ગેસના ભાવમાં પાંચ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે મોરબી સિરામિક ઉદ્યોગ હાલ મંદિરના મચડે લટકી રહ્યો છે. ત્યારે આ ઉદ્યોગમાં ચેતણવંતા પ્રાણ પુરવા ગુજરાત ગેસના ભાવમાં પાંચ રૂપિયાનો ઘટાડો જાહેર કરવામાં આવ્યો છે. આથી ઉદ્યોગકારોએ હાશકારો અનુભવ્યો છે. તો બીજી બાજુ હજુ પણ થોડા ઘટાડાની ઉદ્યોગકારો આશા અને માંગ સેવી રહ્યા છે.

ચીન સામે ટક્કર લેવાની વાતો અને પાછલા બારણે બંધ કરવાની તજવીજઃ સરકારની  સિરામિક ઉદ્યોગમાં બેવડી નીતિ | gujarati morbi ceramic industry pay 4500  crore tax to government

 ગેસના ભાવમાં પાંચ રૂપિયાની રાહત આપવામાં આવી

મોરબીના વિશ્વવિખ્યાત સિરામિક ઉદ્યોગમાં વપરાતા નેચરલ ગેસના ભાવમાં ઘટાડો કરવાની માંગને લઈ અને ઉદ્યોગકારો દ્વારા અનેક વખત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી હતી. જે રજૂઆતના સફળ પડઘા પડ્યા છે અને ઉદ્યોગકારોને ગેસના ભાવમાં પાંચ રૂપિયાની રાહત આપવામાં આવી છે. નોંધનીય છે કે ગેસના ભાવમાં એમજીઓ કરનાર ઉદ્યોગ માટે અગાઉ 45.91 ઉપરાંત 6 ટકા વેટ હતામ જે હવે 40.62 પલસ 6 ટકા વેટ કરી નાખવામાં આવ્યા છે. આ ઉપરાંત નોન એમજીઓ એકમ માટે અગાઉ 58.79 હતા જે ઘટાડીને 53.79 પલ્સ વેંટ કરવામાં આવ્યો છે.

મોરબીનાં સિરામિક ઉદ્યોગ સુધી પહોંચ્યો મંદીનો રેલો, આગામી એક મહિના માટે  એસોસિએશનને લીધો કડક નિર્ણય | Financial crisis reached the ceramic industry  of Morbi association ...

પહેલી મે થી નેચરલ ગેસના નવા ભાવ લાગુ
પહેલી મે થી નેચરલ ગેસના નવા ભાવ લાગુ થશે. મહત્વનું છે કે હાલ મોરબીનો સિરામિક ઉદ્યોગ મંદીના વમળમાં સપડાયો છે. ત્યારે ગેસ કંપની દ્વારા કરવામાં આવેલ આ ભાવ ઘટાડો આવકારદાયક છે. પરંતુ હજુ પણ ઉદ્યોગકારો રાહતની આશા સેવી રહ્યા છે. તેવું સિરામિક એસોસિયેશનના પ્રમુખ વિનોદ ભાડજાએ જણાવ્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ