બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / Modi government's criticism of Google, Facebook

ટકોર / Google, Facebookને મોદી સરકારની ફિટકાર, IT મિનિસ્ટરે કહ્યું 'આવું નહીં ચાલે...', જાણો કારણ

Priyakant

Last Updated: 09:51 AM, 10 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gadgets Latest News: અશ્વિની વૈષ્ણવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ગૂગલ અને ફેસબુકની કામગીરી પર નારાજગી વ્યક્ત કરી

Gadgets News : Google અને Facebookની કામગીરીને લઈ કેન્દ્ર સરકાર નારાજ જોવા મળી રહી છે. મોદી સરકારના આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ગૂગલ અને ફેસબુકની કામગીરી પર નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કંઈપણ પોસ્ટ કરવાનું શક્ય બનશે નહીં. મેટા, ગૂગલ, એમેઝોન અને માઈક્રોસોફ્ટને સંબોધતા મંત્રીએ કહ્યું કે, તમામ સોશિયલ મીડિયા કંપનીઓએ તેમની જવાબદારી નિભાવવી પડશે. તેઓએ જોવું પડશે કે તેમના પ્લેટફોર્મ પર શું પોસ્ટ થઈ રહ્યું છે અને શું નથી.

સોશિયલ મીડિયા માટે નવો કાયદો આવશે ? 
આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે સ્પષ્ટ કર્યું કે, સોશિયલ મીડિયા કંપનીઓનું ઢીલું વલણ ચાલશે નહીં. તેમના પ્લેટફોર્મ પર જે પ્રસિદ્ધ થશે તેની જવાબદારી તેમની રહેશે. અને ખોટી માહિતી અને સમાચારોનો સામનો કરવા માટે તકનીકી ઉકેલો શોધવા પડશે, જેથી સમાજ અને લોકશાહીને નુકસાન ન થાય. સરકારે ચૂંટણી પછી ડીપફેક્સ અને ફેક ન્યૂઝનો સામનો કરવા માટે કાયદાકીય માળખાને લાગુ કરવાની વાત કરી હતી.

File Photo

વધુ વાંચો: ગાડીની ટાંકી ફૂલ કરાવી દેજો...! ગુજરાતના આ પાડોશી રાજ્યમાં 2 દિવસ નહીં મળે પેટ્રોલ-ડીઝલ, જાણો વિવાદ

આ સાથે સરકારે કહ્યું કે, સોશિયલ મીડિયા પર ફરતા ફેક ન્યૂઝ અને ડીપ ફેક્સ પર ઝીરો ટોલરન્સ લાગુ કરવામાં આવશે. તેમજ AI મોડલ બનાવવા માટે સરકાર પાસેથી પરવાનગી લેવી પડશે. નોંધનિય છે કે, લગભગ 2 અઠવાડિયા પહેલા ગૂગલના જેમિની AI ટૂલે પીએમ નરેન્દ્ર મોદી વિશે ખોટા સમાચાર પ્રકાશિત કર્યા હતા. તમને ખબર જ છે કે ભારતમાં ચૂંટણી યોજાવાની છે. આવી સ્થિતિમાં AI ટૂલ્સ અને ડીપફેક્સના દુરુપયોગને લઈને ચિંતા વધી ગઈ છે. આ જોતાં સરકાર સતર્ક બની છે, જેથી કરીને ચૂંટણી ભ્રામક સમાચારોથી પ્રભાવિત ન થાય.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ