બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / આરોગ્ય / Mobile obsession can be avoided by following tips to stay away from social media apps

મહત્વુનું / ફોન મચેડવાની પડી ગઈ છે ટેવ? વારંવાર નોટિફિકેશન ચેક કરવાની છે આદત, તો આ ટિપ્સ કરો ફોલોવ, ફોન પડખે જ મૂકી દેશો

Kishor

Last Updated: 01:11 AM, 11 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોશિયલ મીડિયા એપ્લિકેશન્સથી દૂર રહેવા અમુક નાનીનાની વાતોને અનુસરીને મોબાઈલના વળગણથી બચી શકાય છે.

  • મોટા ભાગના લોકોને મોબાઇલનું વળગણ
  • સોશિયલ મીડિયા એપ્લિકેશન્સથી દૂર રહેવા આટલું કરો

આજના બાળકો, યુવાનો, મહિલાઓ સહિત મોટાભાગના લોકોને મોબાઇલનું વળગણ થઈ ગયું હોય તેવી સ્થિતિ છે. જેનાથી છુટકારો મેળવવા લોકો પ્રયાસ પણ કરતા હોય છે ત્યારે આ આદત છોડવા માટે પ્રથમ તો સોશિયલ મીડિયા એપ્લિકેશન્સથી દૂર રહેવા માટે તમે દરરોજ મોબાઇલનો કેટલો ઉપયોગ કરી શકો તે મહત્તમ સમયની મર્યાદા સેટ કરો. બાદમાં આ મર્યાદા ઓછી કરવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ ઘટાડવા માટે મન લગાવી રાખવું જોઈએ.

મોબાઈલ મૂકીને થોડી કામમાં મદદ કર...', માતાના આ શબ્દો લાગી આવતા જસદણની 17  વર્ષની દીકરીએ કરી લીધો આપઘાત | girl who was busy mobile phone committed  suicide after her mother ...


એપ્સને ફોનમાંથી હટાવી દેવી

બાદમાં સોશિયલ મીડિયા એપ્સથી દૂર રહેવા માટે  દરરોજ કેટલી મહત્તમ રકમનો ઉપયોગ કરી શકો તેની મર્યાદા પણ નક્કી કરવી જોઈએ! આ દરમિયાન પણ ધ્યાન મોબાઈલ અને સોશિયલ મોડિયાનો ઉપયોગ ટાળવા પર હોવું જોઈએ! વધુમાં જે એપ્સના નોટિફિકેશ  જોવાની વધુ ટેવ હોય તેવી એપ્સને ફોનમાંથી સોશિયલ મીડિયા એપ્સ દૂર કરવી જોઈએ!

બોંબ જેવા વિસ્ફોટ સાથે ચાર્જિંગમાં મૂકેલો મોબાઈલ ફાટ્યો, છાતીમાં ટુકડા  ઘુસતાં વૃદ્ધનું મોત, ભૂલનો ભોગ બન્યાં I mobile blasted while charging  pieces of phone ...

ધ્યેયને પ્રાપ્ત કરવા માટે વિચારવું

વધુમાં સોશિયલ મીડિયાથી દૂર રહેવા માટે પોતાની જાતને અન્ય પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રાખવી જોઈએ. આ સમયનો ઉપયોગ કોઈ પુસ્તક વાંચવા, તમારી પસંદગીનું કોઈપણ કામ અથવા શોખ જેમ કે રસોઈ, ચિત્રકામ, હસ્તકલા, સંગીતનાં સાધનો શીખવા માટે સમય વાપરવો જોઈએ. તથા હંમેશા સોશિયલ મીડિયાથી દૂર રહેવાની વાતનું મનન કરીને દૂર રહેવું જોઈએ, વધુમાં તમારા જીવનના લક્ષ્ય વિશે વધુ જાગૃત રહેવું પડશે. તમારા ધ્યેયને પ્રાપ્ત કરવા માટે વિચારવું જોઈએ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ