બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / બિઝનેસ / mistakes of investors reduce returns keep this in mind before investing

ફાયદાની વાત / Investment Tips: રોકાણ કરતા પહેલાં આટલી બાબતો જરૂરથી ધ્યાનમાં રાખજો, ક્યારેય નહીં થવા દે નુકસાન

Arohi

Last Updated: 02:31 PM, 11 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Investment Tips: પહેલી વખત રોકાણ કરનાર રોકાણકારો ઘણી મોટી ભુલો કરી બેસે છે જેના કારણે તેમનું રિટર્ન ઓછુ થઈ જાય છે. એવામાં તેનાથી બચવું જોઈએ.

  • રોકાણ કરતા પહેલા ખાસ ધ્યાનમાં રાખો 
  • પહેલી વખત રોકાણ કરો છો તો જાણવું જરૂરી 
  • આ ટિપ્સ ક્યારેય નહીં થવા દે નુકસાન

રોકાણ એક એવી વસ્તુ છે જેને લઈને દરેક વ્યક્તિના પોત પોતાના નિયમો હોય છે. કોઈ લોન્ગ ટર્મ, તો પછી કોઈ શોર્ટ ટર્મ દ્વારા રોકાણ કરવામાં વિશ્વાસ રાખે છે. પરંતુ ઘણા લોકો રોકાણને લઈને એવી કોમન ભૂલો કરી નાખે છે જેના કારણે તેમને સામાન્યના કરતા ઓછુ રિટર્ન મળી શકે છે. 

રોકાણ કરતા પહેલા શીખો 
શેર બજાર, બોન્ડ માર્કેટ કે પછી ડેટમાં રોકાણ કરનાર માટે તમારી પાસે તેમના વિશે વિસ્તૃતમાં જાણકારી હોવી જરૂરી છે. તેનાથી ફાયદો એ થાય છે કે તમને ખબર રહે છે કે તમે શું અને સેના માટે રોકાણ કરી રહ્યા છો. શીખવાથી તમને અનુમાન થઈ જશે કે ક્યારેય રોકણ કરવાનો સૌથી સારો સમય છે. તેનાથી તમને વધારે રિટર્ન મળવામાં સફળતા મળશે. 

નિયમિત કરો રોકાણ 
રોકાણ એક એવી પ્રક્રિયા છે જે સતત રીતે ચાલવી જોઈએ. આ કારણે સતત રોકાણ કરવું સારૂ માનવામાં આવે છે. તેનાથી તમારામાં એક અનુશાસન પેદા થશે. આ કારણે તમારે નિયમિત રોકાણ કરવું જોઈએ. તેના માટે તમે મ્યૂચ્યુઅલ ફંડમાં એસઆઈપી કરવાનો વિકલ્પ પણ પસંદ કરી શકો છો. તેનાથી તમને સારૂ રિટર્ન મેળવવામાં પણ મદદ મળશે. 

સોશિયલ મીડિયા પર સલાહ ન લો 
ઘણા લોકો સોશિયલ મીડિયા અને ટીવીના માધ્યમથી સલાહ લઈને રોકાણ કરે છે. તેનું પરિણામ એવું આવે છે કે તેમને ઓછા રિટર્ન મળ છે અને ઘણી વખત રિટર્ન નકારાત્મક પણ થાય છે. એવામાં સોશિયલ મીડિયા અને ટીવી પર સલાહ લેવાથી બચવું જોઈએ.  

લોન્ગ ટર્મ માટે રોકાણ કરો 
હંમેશા લોન્ગ ટર્મને ધ્યાનમાં રાખીને જ રોકાણ કરો. તેના માટે તમે એસઆઈપીનો સહારો લઈ શકો છો. તેનો ફાયદો એમ થશે કે બજારના ઉતાર-ચડાવમાં તમે રોકાણ કરી શકશો અને વેલ્થ ક્રિએટ કરવામાં મદદ મળે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ