બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / સુરત / Misdemeanor attempt with 10-year-old boy in Utran area of Surat

સનસનાટી / સુરતમાં વાળ કપાવવા ગયેલા 10 વર્ષના બાળક સાથે સલૂનમાં સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવાનો પ્રયાસ, બાળક બૂમાબૂમ કરીને ભાગ્યો

Kishor

Last Updated: 04:10 PM, 10 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતના ઉતરાણ વિસ્તારમાં તરુણ સલૂનમાં વાળ કપાવવા ગયો ત્યારે સલૂનમાં કામ કરતા યુવકે બળજબરીનો પ્રયાસ કરતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.

  • સુરતના ઉતરાણ વિસ્તારમાં 10 વર્ષના કિશોર સાથે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યનો પ્રયાસ 
  • સલૂનમાં વાળ કપાવવા ગયેલા તરુણ સાથે બની ઘટના 
  • સલૂનમાં કામ કરતા યુવકે કિશોર સાથે બળજબરીનો કર્યો પ્રયાસ 

સુરતના ઉતરાણ વિસ્તારમાં ચકચારી ઘટના પ્રકાસમાં આવી છે. જેમાં 10 વર્ષના તરુણ સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવાનો પ્રયાસ કરાતા સનસનાટી મચી ગઇ હતી. તરુણ જ્યારે સલૂનમાં વાળ કપાવવા ગયો હતો. આ દરમિયાન સલૂનમાં કામ કરતા યુવકે તરુણ સાથે બળજબરીનો પ્રયાસ કરતા કિશોર હેબતાઈ ગયો હતો અને તેમને બુમાબુમ કરી મૂકી હતી. બાદ મા મહામેન મહામહેનતે સકંજામાંથી નાસી છૂટ્યો હતો. જે ઘટના પ્રકાશમાં આવતા હાહાકાર મચી ગયો છે.

સાધુએ ભગવો લજવ્યોઃ વડતાલ સ્વામીનારાયણ મંદિરના 3 સ્વામી સામે સૃષ્ટિ વિરુદ્ધના  કૃત્યનો ગુનો દાખલ | Gujarat vadatal swaminarayan swami abuse child
કિશોરે બૂમાબૂમ કરી આરોપીના સકંજામાંથી નાસી છૂટ્યો 

આ મામલે પોલીસ ચોપડે નોંધાયેલી વિગત એવી છે કે સુરતના મોટા વરાછા વિસ્તારમાં સહજાનંદ હાઇટ્સની સામે હેર સલૂન ધરાવતો રાજેશકુમાર ઉર્ફે રાજુ ડાલચંદ સિક્કાવાલા નામના 24 વર્ષીય શખ્સે આ પ્રકારનું કૃત્ય કર્યું હોવાની ફરિયાદ ઉઠી છે. ગત તા. 8 ના રોજ તરુણ હેર કટીંગ માટે આરોપીની દુકાને ગયો હતો. આ દરમિયાન રાજુકુમારે તેમને વાળ ધોય આપી અને હેર સ્ટાઈલ કરી દેવાના બહાને બાથરૂમમાં બોલાવ્યો હતો. 

પોલીસે નરાધમ આરોપીની કરી ધરપકડ

બાળક બાથરૂમમાં આવતાની સાથે જ આરોપીએ મીઠી મીઠી વાતો કરી અને તરુણના કપડા કાઢવાનું શરૂ કર્યું હતું. અને ખરાબ કૃત્ય કરવા લાગતા તરુણને અજુગતું લાગ્યું અને બૂમાબૂમ કરી મૂકી હતી. આરોપીએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં તરુણે ઘરે પહોંચી પિતાને સમગ્ર હકીકત જણાવતા પરિવારજનોએ ઉત્રાણ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. જ્યાં સમગ્ર મામલો પોલીસ સમક્ષ મુકતા પોલીસે આરોપી રાજકુમાર વિરુદ્ધ ગુનો નોંધી તેમને દબોચી લીધો હોવાનું જાણવા મળી રહ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ