બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / Minister Raghavji Patel got interim relief from Gujarat High Court in defamation case

કેસ / કેબિનેટ મંત્રી રાઘવજી પટેલને મોટી રાહત, માનહાની કેસ પર ગુજરાત HCનો હાલ પૂરતો સ્ટે

Dinesh

Last Updated: 08:25 PM, 19 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાઘવજી પટેલ વિરૂદ્ધ વર્ષ 2004માં ધ્રાોલના વતની એક યુવકે બદનક્ષીની ફરિયાદ નોંધાવી હતી. જે મામલાની ફરિયાદ પર જોડિયાની કોર્ટે ફોજદારી કાર્યવાહીનો સામનો કરવા હુકમ કર્યો હતો

  • રાઘવજી પટેલને વચગાળાની રાહત
  • હાઇકોર્ટ તરફથી મળી રાહત
  • બદનક્ષીની ફરિયાદની કાર્યવાહી પર રોક


રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલને ગુજરાત હાઈકોર્ટ તરફથી વચગાળાની રાહત મળી છે. રાઘવજી પટેલ સામેની બદનક્ષીની ફરિયાદમાં કાર્યવાહી પર કોર્ટે મનાઈ હુકમ ફરમાવ્યો છે. અત્રે જણાવી દઈએ કે, વર્ષ 2004માં ધ્રોલમાં રહેતા એક વ્યક્તિએ બદનક્ષીની ફરિયાદ કરી હતી.

Topic | VTV Gujarati

જોડિયા કોર્ટના આદેશને હાઈકોર્ટમાં પડકાર્યો હતો
રાઘવજી પટેલ વિરૂદ્ધ વર્ષ 2004માં ધ્રાોલના વતની એક યુવકે બદનક્ષીની ફરિયાદ નોંધાવી હતી. જે મામલાની ફરિયાદ પર જોડિયાની કોર્ટે ફોજદારી કાર્યવાહીનો સામનો કરવા હુકમ કર્યો હતો. રાઘવજી પટેલે જોડિયા કોર્ટના આદેશને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. જે કેસમાં હાઈકોર્ટે રાઘવજી પટેલની પિટિશન એડમિટ કરી આગળની કાર્યવાહી પર તાકીદનો મનાઈ હુકમ કર્યો છે.

હાઇકોર્ટે કોંગ્રેસની અરજી ફગાવી, શું હતી અરજી હાઈકોર્ટે શું કહ્યું જાણો |  Gujarat high court on congress Pela on local body election 2021

રાઘવજી પટેલને વચગાળાની રાહત
રાઘવજી પટેલે બદનક્ષીની ફરિયાદ કાર્યવાહીમાં જોડિયાની કોર્ટેના આદેશને પડકારતી હાઈ કોર્ટમાં અરજી કરી હતી. જે અરજી મુદ્દે હાઈકોર્ટ રાઘવજી પટેલને વચગાળાની રાહત આપી છે.  
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ