બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / microsoft will ends windows 10 support till 2025 240 million computers affacted

Microsoft / આ તારીખ પછી કચરાના ડબ્બા સમાન બની જશે 24 કરોડ કોમ્પ્યુટર્સ! Windows 10 સપોર્ટ બંધ કરી નાંખશે માઈક્રોસોફ્ટ: રિપોર્ટ

Manisha Jogi

Last Updated: 01:27 PM, 22 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વર્ષ 2025 સુધીમાં વિંડોઝ-10નો સપોર્ટ બંધ થઈ જશે. માઈક્રોસોફ્ટ વિંડોઝ-10નો સપોર્ટ અને સુરક્ષા સુધાર જાહેર નહીં કરે તો 240 મિલિયન પર્સનલ કમ્પ્યૂટર ડબ્બા સમાન બની જશે.

  • માઈક્રોસોફ્ટે વિંડોઝ-10નો સપોર્ટ બંધ કરવાની જાહેરાત કરી
  • 2025 સુધીમાં વિંડોઝ-10નો સપોર્ટ બંધ થઈ જશે
  • 240 મિલિયન પર્સનલ કમ્પ્યૂટર ડબ્બા સમાન બની જશે

ટેક કંપની માઈક્રોસોફ્ટે વિંડોઝ-10નો સપોર્ટ બંધ કરવાની જાહેરાત કરી છે. વર્ષ 2025 સુધીમાં વિંડોઝ-10નો સપોર્ટ બંધ થઈ જશે. માઈક્રોસોફ્ટ વિંડોઝ-10નો સપોર્ટ અને સુરક્ષા સુધાર જાહેર નહીં કરે તો 240 મિલિયન પર્સનલ કમ્પ્યૂટર ડબ્બા સમાન બની જશે. 

480 મિલિયન ડબ્બા બની જશે
કમ્પ્યૂટરમાંથી નીકળતો ઈલેક્ટ્રોનિક કચરાનું વજન 480 મિલિયન થઈ શકે છે, જે 3,20,000 કાર જેટલો હોય છે. કૈનાલિસની ચેતવણી અનુસાર માઈક્રોસોફ્ટ વિંડો-10માં સુરક્ષા અપડેટ નહીં હોય તો તેની માંગ ઓછી થઈ શકે છે. માઈક્રોસોફ્ટે ઓક્ટોબર 2028 સુધીમાં વિંડોઝ-10 સુરક્ષા અપડેટ કરવાની જાહેરાત કરી હતી. વિંડોઝ-10 સપોર્ટની કિંમત પહેલા જેટલી હશે તો કમ્પ્યૂટર પર માઈગ્રેટ કરવું વધુ મોંઘુ થઈ શકે છે. જેથી ભંગારમાં જતા કમ્પ્યૂટકની સંખ્યા વધી શકે છે. 

માઈક્રોસોફ્ટ નેક્સ્ટ જનરેશન કમ્પ્યૂટર લાવી શકે છે
ઓક્ટોબર 2025 સુધીમાં વિંડોઝ-10નો સપોર્ટ બંધ કરવો તે માઈક્રોસોફ્ટનું લક્ષ્ય છે. OSની નેક્સ્ટ જનરેશનથી કમ્પ્યૂટરમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજેન્સ આવી શકે છે. માઈક્રોસોફ્ટ 14 ઓક્ટોબર 2025 સુધી વિંડોઝ-10ને સપોર્ટ આપશે. કંપનીએ વિંડોઝ-11 બાબતે કોઈ જાહેરાત કરી નથી. માઈક્રોસોફ્ટના CEO સત્યા નાડેલાએ ગત મહિને એક સંમેલનમાં જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા મહિનાથી વિંડોઝની નેક્સ્ટ જનરેશનનું ટેસ્ટિંગ કરી રહ્યા છે. 

હાર્ડ ડ્રાઈવને રિસાઈકલ કરવામાં આવે છે
પર્સનલ કમ્પ્યૂટર અને ડેટા સ્ટોરેજ સર્વરમાં હાર્ડ ડ્રાઈવને ઈલેક્ટ્રિક વાહન મોટર્સ અને ન્યૂ એનર્જીમાં ઉપયોગ થતી વસ્તુઓને રિસાઈકલ કરવામાં આવે છે. નોવોઆન મેગ્નેટિક્સના ચીફ કમર્શિયલ ઓફિસર પીટર અફ્યુનીએ જણાવ્યું કે, ‘જૂના કમ્પ્યૂટરને આ પ્રકારના મેગ્નેટમાં પરિવર્તિત કરવાથી વીજળીની ટકાઉ ટેકનિક જેમ કે, ઈલેક્ટ્રેક વાહન અને પવન ટર્બાઈનને વીજળીની વધતી વૈશ્વિક માંગને પૂરી કરવામાં મદદ પ્રાપ્ત થશે.’
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ