બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / MI vs kkr Sachin Tendulkar gets emotional for his son Arjun Tendulkar ipl 2023 debut

IPL 2023 / 'બહુ મહેનત કરી...', સચિન તેંડુલકર પોતાના દીકરા અર્જુન માટે થઈ ગયો ઈમોશનલ, પહેલી મેચ બાદ જુઓ શું કહ્યું

Arohi

Last Updated: 03:20 PM, 17 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

MI vs kkr Arjun Tendulkar IPL 2023 debut: સચિન તેંડુલકરના દિકરા અર્જુને આ IPLમાં ડેબ્યુ કર્યું. દિકરા માટે સચિન તેંડુલકરે એક ઈમોશનલ પોસ્ટ શેર કરી છે.

  • અર્જુન તેંડુલકરે કર્યું IPLમાં ડેબ્યુ 
  • દિકરાને લઈને ઈમોશનલ થયા સચિન 
  • સોશિયલ મીડિયા પર કરી પોસ્ટ 

અર્જુન તેંડુલકરે લાંબી રાહ જોયા બાદ મુંબઈ ઈન્ડિયન્સ માટે પોતાની પહેલી મેચ રમી. તેણે 23 વર્ષની ઉંમરમાં કેકેઆર સામે પોતાનું ડેબ્યુ કર્યું. અર્જુને પોતાની પહેલી મેચમાં 2 ઓવર નાખી અને 17 રન આપ્યા. ખાસ વાત એ રહી કે કેપ્ટન સૂર્યકુમાર યાદવે તેની પાસે બોલિંગ ઓપનિંગ કરાવી. 

રોહિત શર્માએ પહેરાવી ડેબ્યૂ કેપ 
અર્જુન તેંડુલકરને IPL મેચની ડેબ્યૂ કેપ મુંબઈ ઈન્ડિયન્સના નિયમિત કેપ્ટન રોહિત શર્માએ પહેરાવી. આ સમયે અર્જુનને તેના સાથી પ્લેયર્સે શુભકામનાઓ આપી. 

અર્જુનનો ઉત્સાહ વધારવા માટે મેદાનમાં તેની બહેન સારા તેંડુલકર પણ પહોંચી હતી. અર્જુન તેંડુલકરની પહેલી ડેબ્યૂ મેચ બાદ તેના પિતા માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે એક ઈમોશનલ પોસ્ટ ટ્વીટર, ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર લખી. 

સચિને શેર કરી ઈમોશનલ પોસ્ટ 
સચિને પોતાની પોસ્ટમાં લખ્યું- "અર્જુન આજે તે ક્રિકેટર તરીકે પોતાના જીવનમાં એક મહત્વપૂર્ણ પગલું ઉઠાવ્યું છે. પિતા તરીકે, જે તને ખૂબ પ્રેમ કરે છે અને જે આ ગેમને ખૂબ ચાહે છે, મને ખબર છે કે તુ ક્રિકેટનું ખૂબ સન્માન કરીશ. તેના બદલામાં તને પણ ખૂબ જ પ્રેમ મળશે."

સચિને આગળ લખ્યું- "તે અહીં પહોંચવા માટે ખૂબ જ મહેનત કરી છે. મને આશા છે કે તુ આગળ પણ કરીશ. આ એક શાનદાર જર્નીની શરૂઆત થઈ છે. ઓલ ધ બેસ્ટ."

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ