બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Meteorological department predicted rain for next 5 days

Weather Update / વડોદરા, તાપી, પાટણ સહિતના જિલ્લાઓને ભીંજવવા મેઘરાજા તૈયાર, આગામી 5 દિવસ સુધી વરસાદની આગાહી

Priyakant

Last Updated: 09:25 AM, 8 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Weather Update News: હવામાન વિભાગે આગામી 5 દિવસ વરસાદની આગાહી કરી, આજે 25 જિલ્લાઓમાં મેઘરાજા ત્રાટકશે

  • હવામાન વિભાગની આગાહી 
  • ગુજરાતમાં 5 દિવસ પડી શકે વરસાદ 
  • ઉત્તર, મધ્ય અને દક્ષિણમાં સંભાવના

ગુજરાતમાં હવામાન વિભાગે આગામી 5 દિવસ વરસાદની આગાહી કરી છે. આગાહી મુજબ આજે રાજ્યના 25 જિલ્લામાં વરસાદ પડવાની સંભાવના છે. વાત જાણે એમ છે કે, વડોદરા, તાપી, પાટણ સહિતના જિલ્લાઓને ભીંજવવા મેઘરાજા તૈયાર છે. હવામાનની આગાહીને લઈ હવે ખેડૂતોના ચહેરા પર અલગ જ ચમક જોવા મળી શકે છે.  

હવામાન વિભાગે આગામી 5 દિવસ રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં વરસાદની આગાહી કરાઇ છે. ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરાઇ છે. જેમાં ખાસ કરીને વડોદરા, છોટાઉદેપુર, ભરૂચમાં વરસાદની શક્યતા છે. આ સાથે નર્મદા, સુરત, તાપી અને નવસારીમાં ભારે વરસાદ પડી શકે છે. 

હવામાનની આગાહી મુજબ ડાંગ અને વલસાડમાં પણ ભારે વરસાદની આગાહી કરાઇ છે. ચાર જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. ખાસ કરીને જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદની સંભાવના છે. આ સાથે અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ અને આણંદમાં વરસાદની આગાહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ