બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

logo

સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર

VTV / સ્પોર્ટસ / Mayank Agarwal young cricketer of Sunrisers Hyderabad discussion regarding his personal life

IPL 2023 / સસરા IPS બનીને કરી રહ્યાં છે દેશસેવા, જમાઈ IPLમાં દેખાડી રહ્યો છે જલવો, સ્કૂલમેટને બનાવી જીવનસાથી

Kishor

Last Updated: 10:47 PM, 24 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સનરાઈઝર્સ હૈદરાબાદના 32 વર્ષીય યુવા ક્રિકેટર મયંક અગ્રવાલ હાલ પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં આવ્યો છે.

  • યુવા ક્રિકેટર મયંક અગ્રવાલ હાલ પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામા
  • મયંકે બાળપણની મિત્ર આશિતા સૂદ સાથે લગ્ન કર્યા હતા
  •  57 કરોડ રૂપિયાની સંપત્તિનો માલિક છે મયંક

IPL નો મોસમ જામી છે. જેમાં ક્રિકેટનો જાણીતો ચહેરો મયંક અગ્રવાલ આઈપીએલ 2023માં હ સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ તરફથી રમી રહ્યો છે. ત્યારે 32 વર્ષીય યુવા ક્રિકેટર મયંક અગ્રવાલ હાલ પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. એક રિપોર્ટ અનુસાર મયંક અગ્રવાલની સંપત્તિ 57 કરોડ રૂપિયા હોવાનું જાણવા મળી રહ્યું છે.

Mayank Agarwal young cricketer of Sunrisers Hyderabad discussion regarding his personal life


મયંક અગ્રવાલે તેની બાળપણની મિત્ર આશિતા સૂદ સાથે લગ્ન કર્યા હતા

મયંક અગ્રવાલે તેની બાળપણની મિત્ર આશિતા સૂદ સાથે જૂન 2018 માં લગ્ન કરી લીધા હતા. જે વ્યવસાયે વકીલ છે. નોંધનીય છે કે સ્કૂલના સમયગાળા દરમિયાન બંને ખાસ મિત્રો હતા અને ધીરે ધીરે આ મિત્રતા પ્રેમમાં બદલાઈ ગયો હતો બાદમા બને લગ્ન ગ્રંથિથી જોડાયા હતા. આપને જણાવી દઈએ કે આશિતાના પિતા પ્રવીણ સૂદ હાલ કર્ણાટકના ડીજીપી છે. પ્રવીણ સુદ પોલીસ કમિશનર પદ ઉપર રહી ચૂક્યા છે અને હાલ ડીજીપી તરીકે સેવા બજાવી રહ્યા છે.

Mayank Agarwal young cricketer of Sunrisers Hyderabad discussion regarding his personal life

મયંકે 49 રન કરીને યશસ્વી પ્રદર્શન કર્યું

અત્રે નોંધનિય છે કે બેટ્સમેન મયંક અગ્રવાલ તાજેતરમાં જ પિતા બન્યો છે. ગત ડિસેમ્બર માસમાં મયંકે ટ્વિટર પર એક તસવીર શેર કરી હતી. મયંકના પુત્રનો જન્મ 8 ડિસેમ્બરે થયો હતો. મયંક અગ્રવાલનું તાજેતરનું ફોર્મ કોઈ વખાણવા લાયક રહ્યું ન હતું. જોકે આજે ( 24 એપ્રિલ) દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ રમાયેલી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ વતી મયંકે 49 રન કરીને યશસ્વી પ્રદર્શન કર્યું હતું.

Mayank Agarwal young cricketer of Sunrisers Hyderabad discussion regarding his personal life

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ