બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / ગુજરાત / વડોદરા / Mass suicide of Panchal family in Vadodara

સ્યુસાઇડ / વડોદરામાં પરિવારનો સામૂહિક આપઘાત, માતા-પુત્રનું મોત, પિતા સારવાર હેઠળ, DCP સહિતનો કાફલો દોડી આવ્યો

Dinesh

Last Updated: 01:30 PM, 2 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કાછિયાપોળ બાબાજીપુરા રાવપુરા વિસ્તારમાં રહેતા મુકેશ પંચાલે ગળાના ભાગે રેઝર મારતા હોસ્પિટલ ખસેડાયા છે જ્યારે મુકેશભાઈના પત્નીએ ઝેર પી અને પુત્રએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે

  • વડોદરામાં પંચાલ પરિવારનો સામૂહિક આપઘાત
  • મુકેશ પંચાલે પરિવારે સાથે જીવન ટૂંકાવ્યું
  • આર્થિક સંકડામણના કારણે પરિવારનો આપઘાત

વડોદરાના રાવપુરામાં પરિવારનો સામૂહિક આપઘાતનો બનાવ સામે આવ્યો છે, કાછિયાપોળ બાબાજીપુરા રાવપુરા વિસ્તારમાં રહેતા મુકેશ પંચાલે ગળાના ભાગે રેઝર મારતા હોસ્પિટલ ખસેડાયા છે જ્યારે મુકેશભાઈના પત્નીએ ઝેર પી અને પુત્રએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી છે. 

માતા નયનાબેન અને પુત્ર મિતુલનું મોત 
કાછિયાપોળ બાબાજીપુરા રાવપુરાની સામૂહિક આપઘાત ઘટના મામલે ચકચાર મચી જવા પામી છે, પાપ્ત વિગતો મુજબ સિક્યુરિટી તરીકે કામ કરતા પિતાએ સામુહિક આપઘાત કર્યો છે. આર્થિક સંક્રમણના કારણે આત્મહત્યા કરવાનું કારણ હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઘટનામાં માતા નયનાબેન અને પુત્ર મિતુલનું મોત નિપજ્યું છે જ્યારે મુકેશભાઈ પંચાલ સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

આર્થિક સંકડામણ
સમગ્ર ઘટનાની જાણ પોલીસ થતાં  DCP, ACP સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને જ્યાં તપાસ હાથ ધરી છે. આ પગલું ભરતાં પહેલા કોઇ સ્યુસાઇટ નોટમાં શું લખ્યુ ? તે દિશામાં પણ તપાસ આદરી છે. પરિવારે આર્થિક સંકડામણના લીધે આત્મહત્યા  કરી હોવાનું પ્રાથમિક તારણ જાણવા મળ્યું છે.

આપઘાત મામલે ખુલાસો
વડોદરામાં પંચાલ પરિવારના સામૂહિક આપઘાત મામલે મોટો ખુલાસો સામે આવ્યો છે. ઘરમાંથી પોલીસને સ્યૂસાઈડ નોટ મળી આવી છે. સૂત્રો પાપ્ત વિગતો મુજબ પંચાલ પરિવારને આજે મકાન ખાલી કરવાનું હતુ અને મકાન ખાલી કરવાની ચિંતામાં પરિવારે આપઘાત કર્યો છે. એક મહિના પહેલા રાજુ પાંસેરિયા પાસેથી વિવેક સિંહાએ મકાન ખરીદ્યુ હતુ અને મકાન માલિકે પંચાલ પરિવારને મકાન ખાલી કરવા એક મહિનાનો સમય આપ્યો હતો 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ