બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ખોરાક અને રેસીપી / Masala tea making tips

Masala Tea / કડક-મસાલેદાર ચા બનાવવા માટે હંમેશા ફોલો કરો આ ટિપ્સ, એક ઘૂંટ પીતાં જ બોલી ઊઠશો-વાહ!

Bijal Vyas

Last Updated: 05:59 PM, 9 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કહેવાય છે ને કે જો સવારની ચા સારી મળી જાય તો આખો દિવસ સુધરી જાય છે. શું તમારા થી પણ સરસ મસાલા ચા નથી બનતી તો ફોલો કરો આ ટિપ્સ

  • મસાલા ચા બનાવવા માટે આ ટિપ્સ કારગર 
  • આ ટિપ્સનો ઉપયોગ કરીને બનાવી શકો છો પરફેક્ટ ચા 

Masala Tea Tips: ચા એવુ પીણું છે જેને પીવા માટે ભાગ્યે જ લોકો ના પાડે, ઘણા લોકોને તો ચાનું વ્યસન હોય છે, કે અમુક સમયે ચા પીવી જ પડે. પરંતુ તેમાં પણ જો ચા સારી ના મળે તો દિવસ ખરાબ થાય છે. જો સવારની ચા સારી બની હોય તો મૂડ ફ્રેશ થઇ જાય છે. ઘણા લોકોથી પરફેક્ટ ચા મળતી નથી. તેવામાં કંઇકને કઇએવી ભૂલ કરવામાં આવે છે તેના કારણે પરફેક્ટ ચા બનાવતી નથી. તો આવો જાણીએ કઇ બાબતોનું ધ્યાન રાખવું જરુરી છે. 

Topic | VTV Gujarati

ચા બનાવતી વખતે ધ્યાનમાં રાખો આ ટિપ્સ 

  • ચા બનાવતા પહેલા ફ્રીજમાંથી કાઢીને નોર્મલ કરી લો, ત્યાર બાદ તેને ચામાં નાંખો. 
  • ચાના પાણીમાં આદુ અને ઇલાયચી નાંખો, યાદ રાખો કે આદુ અને ઇલાઇચીને ખાંડીને નાંખો. 
  • ચાના પાણીને તેજ ગેસ પર ખદખદે ત્ચાર બાદ જ તેમાં દૂધ નાંખો. 
  • ચા બનાવતી વખતે તેને એક ચમચીની મદદથી હલાવતા રહો. 

સંકળાયેલા મુદ્દાઓ

masala tea આદુ ઇલાયચી ચા દૂધ food
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ