બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Manipur violence news State Government issues shoot at sight orders in 'extreme cases'

દેશ / મણિપુરમાં 'દેખો ત્યાં ઠાર'નો આદેશ, હિંસાને પગલે રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય, મેરી કોમે PM પાસે માગી મદદ

Vaidehi

Last Updated: 06:09 PM, 4 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Manipur Violence News: મણિપુરમાં થઈ રહેલી હિંસાની વચ્ચે સરકારે નવો આદેશ આપ્યો છે કે વિષમ પરિસ્થિતિઓમાં ગોળી મારી દેવી.

  • મણિપુરમાં હિંસક ઘટનાઓ વધવાને લીધે લેવાયો નિર્ણય
  • તોફાનીઓને શાંત રાખવા રાજ્ય સરકારનો મોટો આદેશ
  • હિંસા ભડકાવનારાઓને જોતાની સાથે જ ગોળી મારી દેવાનો આદેશ

મણિપુરમાં હિંસક ઘટનાઓની વચ્ચે સરકારે દંગા કરનારાઓને જોવાની સાથે જ ગોળી મારી દેવાનો આદેશ આપ્યો છે. સરકારની તરફથી જાહેર કરવામાં આવેલા આદેશમાં સ્પષ્ટ લખ્યું છે કે પ્રશાસન વિષમ પરિસ્થિતિઓમાં જ આ પગલું ભરશે. મણિપુરનાં રાજ્યપાલે હિંસાગ્રસ્ત વિસ્તારમાં તોફાનીઓને જોતાંની સાથે જ ગોળી મારી દેવાનાં રાજ્ય સરકારનાં નિર્ણયને મંજૂરી આપી દીધી છે. આ પહેલાં હિંસાગ્રસ્ત ક્ષેત્રમાં કલમ 144 લાગૂ કરવામાં આવી હતી. આવતાં 5 દિવસો માટે સમગ્ર રાજ્યમાં ઈન્ટરનેટ સેવા પણ બંધ કરી દેવામાં આવી છે.

રાતોરાત સેનાને કરવામાં આવી તૈનાત
મણિપુરમાં આદિવાસીઓ અને બહુસંખ્યક મેઈતી સમુદાયની વચ્ચે છેલ્લાં કેટલાક સમયથી તણાવની સ્થિતિ જોવા મળી રહી છે. બુધવારની રાત્રે આ તણાવની સ્થિતિએ હિંસાનું રૂપ ધારણ કર્યું હતું. ત્યારબાદ સ્થિતિને નિયંત્રિત કરવા માટે રાતોરાત સેના અને અસમ રાઈફલ્સનાં અનેક દળોને તાત્કાલિક તૈનાત કરી હતી. મણિપુરમાં અસમ રાઈફલ્સનાં 34 અને સાનાની 9 ટૂકડીઓ તૈનાત છે. આ સિવાય ગૃહમંત્રાલયે રેપિડ એક્શન ફોર્સી પણ પાંચ કંપનીઓને મણિપુર મોકલવામાં આવી છે. તેમ છતાં મણિપુરમાં હિંસાનું વાતાવરણ શાંત થવાનું નામ નથી લઈ રહ્યું.હિંસાનાં કારણે 9000થી વધારે લોકોને સુરક્ષિત સ્થળ પર લઈ જવામાં આવ્યાં છે.

ઈન્ટરનેટ સેવા બંધ
એક અધિકારીએ જણાવ્યું કે સ્થિતિને ધ્યાનમાં લેતાં બિન-આદિવાસી પ્રભુત્વ ધરાવતા જિલ્લાઓ ઇમ્ફાલ પશ્ચિમ, કાકચિંગ, થૌબલ, જીરીબામ અને બિષ્ણુપુર તેમજ આદિવાસી પ્રભુત્વ ધરાવતાં ચુરાચંદપુર, કાંગપોકપી અને તેંગનોપલ જિલ્લામાં કર્ફ્યુ લાદવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે સમગ્ર રાજ્યમાં મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ પણ બંધ કરી દેવામાં આવી છે. 5 દિવસ માટે રાજ્યમાં ઈન્ટરનેટ સેવા બંધ રહેશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ