બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / man jumped from the bridge of a moving vehicle see what happened

શોકિંગ / Viral Video: ચાલુ કારે પુલ પરથી યુવકે લગાવી દીધી છલાંગ, જુઓ પછી શું થયું

Premal

Last Updated: 07:20 PM, 14 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોશિયલ મીડિયામાં તમે સ્ટંટના ઘણા બધા વીડિયો જોયા હશે. જેમાંથી અમુક વીડિયો ખૂબ પરેશાન કરી દે છે. તો અમુક વીડિયો જોઈને તમારા રૂંવાડા ઉભા થઇ જશે. અત્યારે સોશિયલ મીડિયામાં એક એવો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક શખ્સ સ્ટંટ કરતી વખતે પોતાના જીવની બાજી લગાવી દે છે.

  • સોશિયલ મીડિયામાં એક વીડિયો થયો વાયરલ
  • એક શખ્સ ચાલુ કારમાં સેંકડો ફૂટથી નીચે કૂધ્યો
  • ખતરનાક સ્ટન્ટને જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ હેરાન

ચાલુ કારમાંથી સેકડો ફૂટ નીચે કૂદે છે શખ્સ

વીડિયો જોઈને તમને તમારી આંખો પર વિશ્વાસ નહીં થાય. વાયરલ થયેલા વીડિયોમાં એક શખ્સ ચાલુ કારમાં સેંકડો ફૂટથી નીચે કૂદી રહ્યો છે. આ ખતરનાક સ્ટન્ટને જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ હેરાન છે. જોઈ શકાય છે કે એક શખ્સ ચાલુ કારની છત પર બેઠો છે. આ કાર એક પુલ પર દોડી રહી છે. જેવી આ કાર થોડી આગળ વધે છે, આ શખ્સ તાત્કાલિક છલાંગ લગાવે છે. જે જોવામાં ખૂબ રોમાંચક લાગે છે. 

આ શખ્સ હવામાં બે-ત્રણ વખત ફ્લિપ મારે છે

વીડિયોમાં તમે જોઈ શકો છો કે આ શખ્સ પુલ પરથી છલાંગ લગાવ્યાં બાદ હવામાં બે-ત્રણ વખત ફ્લિપ મારે છે. આ દરમ્યાન વીડિયોમાં ચાલી રહેલુ મ્યુઝિક તમારા રૂંવાડા ઉભા કરવા માટે પૂરતુ છે. આ શખ્સ જેવો થોડો નીચે જાય છે, તેવુ તે પોતાનુ પેરાશૂટ ખોલી નાખે છે. ત્યારબાદ તે આરામથી નીચે પહોંચી જાય છે. આ જોવામાં ભલે રસપ્રદ લાગી રહ્યું છે, પરંતુ આ કામમાં ઘણુ રિસ્ક પણ હોય છે. વીડિયોને luxuriateworld નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. વીડિયોને અત્યાર સુધી 2 લાખથી વધુ વ્યુજ મળ્યાં છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ