બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / ગુજરાત / રાજકોટ / Major accident near Sardhar in Rajkot: 5 killed in an accident between a bike and a bicycle

દુર્ઘટના / રાજકોટના સરધાર નજીક મોટો અકસ્માત: બાઇક અને છકડા વચ્ચે ધડાકાભેર ટક્કર થતા 5ના મોત

Priyakant

Last Updated: 12:19 PM, 7 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajkot Accident In Krishna Janmashtami News: રાજકોટમાં જન્માષ્ટમીના દિવસે દુ:ખદ સમાચાર, સરધાર પાસે અકસ્માતમાં 5 લોકોના મોત

  • રાજકોટના સરધાર પાસે અકસ્માતમાં 5 લોકોના મોત
  • છકડો પલટી જતા ચાલક સહિત 5 લોકોના મોત
  • લીલીસાજળીયાળી ગામમાં અકસ્માતની ઘટના

રાજકોટમાં જન્માષ્ટમીના દિવસે દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, રાજકોટના સરધાર પાસે ભૂપગઢ રોડ પર અકસ્માતમાં 5 ના મોત થયા છે. પ્રાથમિક વિગતો મુજબ છકડો રીક્ષાએ પલટી મારતા બાઇક ચાલક સહિત પાંચના મોત થયા છે. આ તરફ તહેવારના દિવસે મૃતકોના પરિવારમાં માતમ છવાઈ ગયો છે. 

જન્માષ્ટમીને લઈ રાજકોટ સહિત ગુજરાતભરમાં ઉજવણીનો માહોલ છે. આ દરમિયાન રાજકોટથી એક ગોઝારા અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ રાજકોટના સરધાર પાસે ભૂપગઢ રોડ પર લીલીસાજળીયાળી ગામે આજે અકસ્માતની ઘટના બની હતી. જેમાં એક છકડો રીક્ષાએ પલટી મારતા આ દુર્ઘટના સર્જાઇ હતી. આ ઘટનામાં બાઇક ચાલક સહિત પાંચના મોત થતાં પંથકમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે.

ગત રાત્રીએ સર્જાયો હતો અકસ્માત
રાજકોટ-સરઘારથી ભૂપગઢ રોડ પર ગત રાત્રીએ અકસ્માત સર્જાયો હતો. વિગતો મુજબ ત્રણ બાઇક અને એક રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયા બાદ 5 લોકોના મોત થયા છે. માહિતી પ્રમાણે તમામ મૃતકો લીલાસાંજડીયાળી ગામના રહેવાસી છે. જેમાં ત્રણ મૃતકો ખેત મજૂર અને બે મૃતકો સ્થાનિક રહેવાસી હોવાનું સામે આવ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ