બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / મુંબઈ / maharashtra government modi dream project

અસર / જો મહારાષ્ટ્રમાં નવી સરકાર બને તો PM મોદીના આ ડ્રીમ પ્રોજેક્ટ પર લાગી શકે છે 'બ્રેક'

Divyesh

Last Updated: 01:02 PM, 22 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહારાષ્ટ્રમાં જો શિવસેના-એનસીપી-કોંગ્રેસ (Shiv Sena-NCP-Congress) ની સરકાર બને તો PM મોદીના ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેન પરિયોજના પર બ્રેક લાગી શકે છે. આ બુલેટ ટ્રેન અમદાવાદ થી મુંબઇ વચ્ચે  ચાલવાની છે. કોંગ્રેસના સૂત્રો દ્વારા મળતી જાણકારી મુજબ જો નવા ગઠબંધનની સરકાર બને તો આ પરિયોજનાથી મહારાષ્ટ્ર હાથ ખંખેરી નાંખવાનું વિચારી શકે છે.

  • શિવસેના-NCP-કોંગ્રેસની સરકાર રચવાની તૈયારી
  • PM મોદીના ડ્રીમ પ્રોજેક્ટ પર લાગી શકે છે બ્રેક
  • 2017માં બુલેટ ટ્રેનની પરિયોજનાનો આધારશિલા રાખવામાં આવ્યો હતો

અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેનની પરિયોજનાની કુલ ખર્ચ 1 લાખ કરોડ રૂપિયા જેટલો છે. ઉલ્લેખનીય છે કે 2017ના સપ્ટેમ્બર મહિનામાં PM મોદી અને જાપાનના પ્રધાનમંત્રી શિંજો આબે દ્વારા બુલેટ ટ્રેનની પરિયોજનાનો આધારશિલા રાખવામાં આવ્યો હતો. 
 

જાપાને આ પ્રોજેક્ટ માટે ભારતને 0.1 ટકા પર વ્યાજે 88,000 કરોડ રૂપિયાની લોન આપી છે. 

જોકે કોંગ્રેસના સૂત્રો દ્વારા મળતી જાણકારી મુજબ આ પરિયોજનાનો સંપૂર્ણ ખર્ચ કેન્દ્ર સરકારે ઉઠાવવો જોઇએ. મહારાષ્ટ્ર આ પરિયોજનાને લઇને કોઇપણ પ્રકારનો ખર્ચ ઉઠાવશે નહીં. કોંગ્રેસના નેતાએ નામ ન આપવાની શરતે કહ્યું કે ખેડૂતના કલ્યાણ અને દેવામાફીનો મુદ્દો એજન્ડામાં છે. 
 

જો કે NCP નેતાના જણાવ્યા અનુસાર ત્રણેય પાર્ટીઓની બેઠકમાં આ પરિયોજનાને લઇને પણ ચર્ચા કરવામાં આવી હતી. જેમાં જણાવામાં આવ્યું છે કે 1.08 કરોડની ખર્ચવાળી આ પરિયોજનામાં મહારાષ્ટ્ર 5,000 કરોડ રૂપિયાનો ખર્ચ અફોર્ડેબલ કરશે. જો કે અમે એ નિર્ણય પર પહોંચ્યા છીએ કે એકવાર સરકાર બની જાય ત્યારબાદ આ અંગે કેન્દ્ર સાથે વાતચીત કરવામાં આવશે. 

ઉલ્લેખનીય છે કે અમદાવાદથી મુંબઇ વચ્ચે ચાલનારી આ બુલેટ ટ્રેનની ઝડપ 350 કીમી પ્રતિકલાક હશે. આ પરિયોજના 2023 સુધીમાં પુરો કરવાનો લક્ષ્ય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ